________________
- એટલે તે “જીવન્મુક્ત' તો બને જ; એટલું જ નહીં પણ “જીવન્મુક્તિ'ની તેની આ સિદ્ધિ જ તેને, બ્રહ્મજ્ઞાનીઓમાં “ઉત્તમોત્તમ' તરીકે સ્થાપિત કરી દે છે (Best among the best; Superlatively eminent statist) !
શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૩૬)
૫૩૦
न खिद्यते नो विषयैः प्रमोदते
न सज्जते नापि विरज्यते च । स्वस्मिन् सदा क्रीडति नन्दति स्वयं
નિરન્તરીનસેન તૃત: રૂ૭ શ્લોકનો ગુજરાતી પાઠ : ન ખિતે નો વિષઃ પ્રમોદને
ન સર્જાતે નાપિ વિરજ્યતે ચા : સ્વસ્મિનું સદા ક્રિીડતિ નન્દતિ સ્વયં
નિરન્તરાનન્દરસેન તૃપ્ત /પ૩ી શ્લોકનો ગદ્ય અન્વય :
(મયે દ્રવિધુત્તમોત્તમઃ મુpભા) વિષ: ૨ વિદ્યતે, તો (૧-૩) प्रमोदते, (तेषु विषयेषु सः) न सज्जते, न अपि (तेभ्यः) विरज्यते च; स्वयं निरन्तर-आनन्दरसेन तृप्तः (स:) स्वस्मिन् सदा क्रीडति नन्दति (च) ॥५३७॥ શબ્દાર્થ :
ગયા શ્લોકમાં જેને, “બ્રહ્મજ્ઞાનીઓમાં પણ ઉત્તમોત્તમ બ્રહ્મજ્ઞાની' અને મુક્તાત્મા' તરીકે વર્ણવવામાં આવ્યો છે, તેની રોજિંદી (Routine) પ્રવૃત્તિઓનું એક ચિત્તસ્પર્શી શબ્દચિત્ર આ શ્લોકમાં આપવામાં આવ્યું છે.
તેની પ્રવૃત્તિઓની વિગતો, આ પ્રમાણે, સાત વાક્યોમાં આપવામાં આવી છેઃ (૧) : વિષઃ ન વિદ્યતે | વિષયો પ્રાપ્ત થતાં, અને તે જો પ્રતિકૂળ હોય તો પણ, તે ખેદ પામતો નથી, દુઃખી થતો નથી, તેનાથી થાકી જતો નથી; (ર) સ: ૧ પ્રમોતે I અને તે વિષયો સાનુકૂળ હોય, મનગમતા હોય, તો પણ તે તેનાથી હરખાઈ જતો નથી, હર્ષઘેલો બની જતો નથી, તેમાં આનંદિત થતો નથી; (૩) :
૧૦૭૨ | વિવેકચૂડામણિ