________________
૫૨૯
गच्छंस्तिष्ठन्नुपविशञ्शयानो वाऽन्यथाऽपि वा । यथेच्छ्या वसेद् विद्वानात्मारामः सदा मुनिः ॥ ५२९ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ગચ્છસ્તિષ્ઠનુપવિશન્શયાનો વાડન્યથાઽપિ વા । યથેચ્છયા વસેદ્ વિદ્વાનાત્મારામઃ સદા મુનિઃ ॥૫૨ણી શ્લોકનો ગદ્ય અન્વય ઃ
विद्वान् मुनिः गच्छन् तिष्ठन् उपविशन् शयानः अन्यथा अपि वा सदा यथेच्छया आत्मारामः वसेत् ॥५२९॥
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : વિજ્ઞાન્ મુનિ: સવા યથેચ્છવા આત્માામ: વસેત્ । યથેન્ક્યા એટલે પોતાની ઇચ્છા પ્રમાણે, ઇચ્છાપૂર્વક, સ્વેચ્છાએ. આત્મારામ: વસેત્ - આત્મામાં જ રમણ કરતાં, રમમાણ, રહેવું. આત્મારામ એ સામાસિક શબ્દમાં આ પ્રમાણે ત્રણ શબ્દો છે : આત્મા + આ + રમ્ । આ એટલે સમન્તાત્ - સર્વે બાજુએ, આજુબાજુ સર્વત્ર, - All-around, On all sides, Wholly, Completely; સંપૂર્ણરીતે : આત્મનિ ગ (સમન્તાત્) રમતે સૌ । આત્મામાં જ જે સંપૂર્ણરીતે રમમાણ રહે છે તે, - “આત્મારામ”.
-
શી-શી અને કઈ-કઈ ક્રિયાઓ કરતાં-કરતાં પણ વિદ્વાન મુનિએ, સદા-સર્વદા, સ્વેચ્છાએ, ‘આત્મારામ’ રહેવું જોઈએ ? આ પ્રમાણે ચાર ક્રિયાઓનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે : (૧) મન્છન્ - ચાલતાં, જતાં; (૨) તિષ્ઠમ્ - ઊઠતાં, ઊભા રહેતાં; (૩) વિશદ્ - બેસતાં; શયાન: - સૂતાં. પરંતુ આ ચાર તો માત્ર નમૂનારૂપ ક્રિયાઓનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, - એ ઉપરાંત, અન્યથા પિ વા । બીજી કોઈ પણ અવસ્થામાં. મચ્છન, તિન, વિશદ્ અને શયાન:, - એ ચારેય, વ્યાકરણની દૃષ્ટિએ, ગમ્(T) એટલે જવું, સ્થા(તિર્ એટલે ઊઠવું-ઊભા રહેવું, ૩૫ + વિશ્ એટલે બેસવું અને શૌ એટલે સૂવું, - એ ધાતુઓનાં, અનુક્રમે, વર્તમાનકૃદંત પુંલિંગ પ્રથમા એકવચનનાં રૂપો છે. (૫૨૯)
અનુવાદ :
વિદ્વાન મુનિએ, જતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં કે બીજી કોઈ પણ અવસ્થામાં ૧૦૫૬ / વિવેચૂડામણિ