________________
વળી, આ ગુરુદેવ તો, બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ, - એ ત્રણ દેવોથી-ત્રિમૂર્તિથી આગળ વધીને, જે બ્રહ્મસ્વરૂપ તે અત્યારે બની રહ્યો છે, તેવા જ “સાક્ષાત્ પરબ્રહ્મ' - એવા મહાગુરુ છે, ગુણાં ગુરુટ છે ! -
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । ____ गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥
આવી અવિસ્મરણીય આનંદ-અનુભૂતિની જેમણે, તેને, મહા-“દીક્ષા આપી, તેવા પોતાના ગુરુદેવને સમર્પિત થઈને, શિષ્ય હવે ગુરુદેવના શુભાશીર્વાદ પ્રાપ્ત કરવા તૈયાર અને તત્પર બની રહ્યો છે.'
શ્લોકનો છંદ : અનુણુપ (૫૨૦)
પર૧. इति नतमवलोक्य शिष्यवर्यं
समधिगतात्मसुखं प्रबुद्धतत्त्वम् ।। प्रमुदितहृदयः स देशिकेन्द्रः
पुनरिदमाह वचः परं महात्मा ॥५२१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
ઇતિ નતમવલોક્ય શિષ્યવર્ય
સમધિગતાત્મસુખ પ્રબુદ્ધતત્ત્વમ્ | પ્રમુદિતહૃદયઃ સ દેશિક
પુનરિદમાહ વચઃ પર મહાત્મા પ૨૧al શ્લોકનો ગદ્ય અન્વય :
इति समधिगत-आत्मसुखं, प्रबुद्धतत्त्वं शिष्यवयं नतं अवलोक्य, प्रमुदितहृदयः सः महात्मा देशिक-इन्द्रः पुनः इदं परं वचः आह ॥५२१॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : સ: મહાત્મા શિવ-રૂદ્રઃ પુનઃ રૂટું પરંવવા બાદ I માદ એટલે બોલ્યા, કહ્યું. કોણ બોલ્યું? - : રેશિઝ-ઝુદ્દા શિવ એટલે ઉપદેશક, આચાર્ય, ગુરુ. કોઈ પણ શબ્દને છેડે રૂદ્ર - શબ્દ મૂકવામાં આવે ત્યારે તે, “શ્રેષ્ઠઉત્તમ' એવો અર્થ આપે શ્રેષ્ઠ-આચાર્ય, સર્વોત્તમ ગુરુ, ગુરુવર્ય. આ ગુરુવર્ય કેવા
૧૦૩૮ | વિવેચૂડામણિ