________________
over one's own self)ના અર્થમાં વેદાંત-વિદ્યાનો એક પારિભાષિક શબ્દ છે. સ્વ. અથવા સ્વર્ એટલે, સામાન્ય અર્થમાં તો, “સ્વર્ગ', પરંતુ વેદાંત-દર્શનની દષ્ટિએ, બ્રહ્મ-આનંદનાં રાજ્ય સમક્ષ, સ્વર્ગના આનંદનું રાજ્ય તો કશી જ વિસાતમાં નથી, એટલે, અહીં, શિષ્ય, આજે, જે “સ્વારાજ્ય”(સ્વઃ-રાજ્ય)ની વાત કરે છે, તે તો, વેદાંત-વિદ્યાના દાર્શનિક અર્થમાં જ સમજવાનું રહે છે. અને એની તોલે તો. એની સાથે જ, ઉલ્લિખિત, પેલું “સામ્રાજ્ય’ પણ ન જ આવી શકે !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૧૮)
પ૧૯
महास्वप्ने मायाकृतजनिजरामृत्युगहने
भ्रमन्तं क्लिश्यन्तं बहुलतरतापैरनुदिनम् । अहंकारव्याघ्रव्यथितमिममत्यन्तकृपया -
प्रबोध्य प्रस्वापात् परमवितवान् मामसि गुरो ॥५१९॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ મહાસ્વપ્ન માયાકૃતજનિજરામૃત્યુગહને
ભમાં ફિલશ્યન્ત બહુલતરતાપરનુદિનમ્ | અહંકારવ્યાઘવ્યથિતમિમમત્યન્તકૃપયા
પ્રબોધ્ય પ્રસ્વાપાત્ પરમવિતવાનું મામસિ ગુરો I/૫૧૯ શ્લોકનો ગદ્ય અન્વય :
(ગુ! માયત-નન-ન-મૃત્યુદ્ધિને મહીસ્વને પ્રસન્ત, વંદુતરાને अनुदिनं क्लिश्यन्तं, अहंकारव्याघ्रव्यथितं इमं मां, अत्यन्तकृपया (त्व) प्रस्वापात् प्रबोध्य परं अवितवान् असि ॥५१९॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : દે છે રૂ માં (d) પર વિતવાન બલિ | વિતવાન (મદ્ એટલે રક્ષવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંત રૂપ, - કવિત; તેને વત્ - પ્રત્યય લગાડીને, તેના પરથી, બનાવવામાં આવેલું કર્તરિ ભૂતકૃદંતનું રૂપ, - વિતવત; તેનું પુંલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ, - પવિતવાન). “આપે મારું રક્ષણ કર્યું છે, તે ગુરો !” કેવું રક્ષણ કર્યું છે ? – પરમ્ | સારી રીતે, સંપૂર્ણરીતે.
૧૦૩૪ | વિવેકચૂડામણિ