________________
શ્લોકનો ગુજરાતી પાઠ : રવેર્યથા કર્મણિ સાક્ષિભાવો
વનેેર્યથા વાસિ દાહકત્વમ્ । રજ્જોર્યથાઽરોપિતવસ્તુસંગ
-સ્તથૈવ ફૂટસ્થચિદાત્મનો મે ॥૫૦૭॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
कर्मणि यथा रवेः साक्षिभावः, यथा वा अयसि वह्नेः दाहकत्वं, रज्जोः यथा आरोपितवस्तुसंगः, कूटस्थचिदात्मनः मे (अपि) तथा एव (सम्बन्धः અસ્તિ) ૫૬૦૭ણા
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : તથા વ્ કૂટથ-વિવાત્મનઃ મે (વેહાવો સમ્બન્ધ: અસ્તિ) । દેહ-વગેરે સાથે, પોતાને, હવે, કેવો, કયા પ્રકારનો, સંબંધ છે તે, શિષ્ય, આ પંક્તિમાં જણાવે છે : “હું તો હવે બ્રહ્મમય બની ગયો છું, એટલે હું પણ ‘ફ્રૂટસ્થ’ અને ‘ચિદાત્મા’(ચૈતન્યરૂપ, જ્ઞાનસ્વરૂપ); અને તેથી આ રૂપે, દેહાદિ સાથે જેવો સંબંધ આત્માનો, તેવો જ મારો પણ !
પરંતુ તથા વ્ (તેવી જ રીતે, તેમ,) એટલે ‘કોની જેમ’ ? આ પ્રમાણે, ત્રણ ઉદારણો : (૧) ર્મળિ યથા વે: સાક્ષિમાવ: । - પોતાનાં કામમાં, એટલે, સર્વત્ર પ્રકાશ પ્રસારવાની બાબતમાં, સૂર્યનો (વે:) જેવો સાક્ષિભાવ, એવો જ મારો પણ દેહ-વગેરેમાં સાક્ષિભાવ; (૨) યથા વા વનેઃ અસિ તત્વમ્ । વનિ એટલે અગ્નિ; ઞયર્ એટલે લોઢું; વાહત્વ એટલે દાહકતા, દઝાડવાની-બાળવાનીગરમ કરવાની પ્રક્રિયા; લોઢામાં અગ્નિની જેમ દાહકતા, તેવો જ દેહાદિ પરત્વે મારો પણ અભિગમ. (૩) રત્નો: યથા આરોપિતવસ્તુસંગઃ। રખ્ખુ એટલે દોરડું; આરોપિત એટલે તે(દોરડા)ની ઉપર આરોપણ કરવામાં આવેલી વસ્તુ, કલ્પિત વસ્તુ, એટલે કે સાપ; દોરડાને, જેવો, તેની ઉપર આરોપિત કરવામાં આવેલા સાપ સાથે સંબંધ, તેવો જ મારે પણ દેહાદિ સાથે સંબંધ. (૫૦૭)
અનુવાદ :
(પોતાનાં) કર્મમાં જેમ સૂર્યનો સાક્ષિભાવ હોય છે, લોઢામાં અગ્નિની જેમ દાહકતા હોય છે અને દોરડાંને, પોતાની ઉપર આરોપિત વસ્તુ(સાપ)નો જેવો સંબંધ હોય છે, તેમ જ, ફૂટસ્થ અને જ્ઞાનસ્વરૂપ એવો, મારો (આત્માનો), (દહાદિમાં ૧૦૦૮ | વિવેકચૂડામણિ