________________
T
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
અભય, અત્યંતસ્મા, [ને]અવિષય આવા સ્વભાવવાળાને વિષય કરીને અસંસગી પણાથી મને સ્પર્શ કરવાને યોગ્ય નથીજ. જેથી શબ્દાદિ નિમિત્તવાળી હાનિ અથવા વૃદ્ધિ [મને ] નથીજ. આથી [ તે] મને શું કરશે ? સ્તુતિ ને નિ ંદાદિ પ્રિયપણા ને અપ્રિયપણાના લક્ષણવાળા શબ્દ અવિવેકીનેજ [ એટલે ] શબ્દને આત્મપણુાવર્ડ જાણનારને પ્રિય શબ્દ હર્ષ ઉપજાવે છે, અને અપ્રિય શબ્દ અવિવેકીપણાથી [ તેને ] ખેદ ઉપજાવે છે, પણ વિવેકવાળા મને વાળના અગ્રમાત્ર પણ [ હર્ષશાક ] ઉપજાવવાને સમર્થ થતા નથી. ઇતિ, એમજ સ્પર્શ સામાન્યવર્ડ, અને અપ્રિય ને પ્રિયરૂપ, કોઇ શરીરાની સાથે સંબ ંધ રાખનારા, અને ખાદ્ય ને આગ તુક નિમિત્તાવાળા તેના વિશેષરૂપે શીત, ઉષ્ણુ, કામલ ને કર્કશ આદિ તથા વર ને ઉદરશ્ય આદિ લક્ષણાવાળાવડે અસ્પર્શપણાથી વૃદ્ધિ ને હાનિરૂપ લક્ષણવાળી કોઇ વિક્રિયા મને કરતા નથી, મૂડી મારવા આદિવડે જેમ આકાશને [ વિક્રિયા ન થાય તેમ, ] એવી રીતે રૂપસામાન્યવર્ડ અને સ્ત્રી ને વ્યંજન આદિ લક્ષણવાળા પ્રિય ને અપ્રિય એવા તેના વિશેષાવડે અરૂપપણાથી મને કોઇ હાનિ વા વૃદ્ધિ કરાતી નથી, તેમ રસસામાન્યવડે અને મૂઢબુદ્ધિવાળાઓએ પ્રિય ને અપ્રિયરૂપે પરિગ્રહણ કરેલા મધુર, ખાટા, ખારા, તીખા, કડવા ને કષાયરૂપ ( તુરારૂપ ) તેના વિશેષાવર્ડ ૨સરહિતરૂપ મને કોઇ હાનિ વા વૃદ્ધિ કરાતી નથી. એવી રીતે ગ'ધસામાન્યવર્ટ અને પુષ્પાદિ ને અનુલેપનાદિ લક્ષજીવાળા પ્રિય ને અપ્રિયરૂપ તેના વિશેષાવટ ગ ંધરહિત મને