________________
શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
ચૈાતિસ્વરૂપજ [ હાય તા તે] સ્વયંસિદ્ધ આત્મામાં પ્રમાણુના અપેક્ષારહિતપણાથી તેનાથી ભિન્ન જડ એકઠુ થઇનેકામ કરનાર હાવાથી પરાર્થ[છે. ] વળી જે સુખ, દુ:ખ ને મેહરૂપ વૃત્તિના જ્ઞાનાકારવડે [જડ] ભાક્તાના શેષજેવું [ જણાય છે, ] તે પેાતાના આકારવર્ડ પેાતાનુ ( દૃશ્યનું ) હેાવાપણું ( રૂ૫ ) [છે,] અન્ય [ સત્ત્વાદિ] રૂપાંતરવર્ડ નથી, આથી પરમાર્થથી [ દૃશ્યનું] હાવાપણું' નથીજ. ૩૪,
७३८
यथाहि लोके रज्जुसर्पमरीच्युदकादीनां तदवगतिव्यतिरेकेणाभावो दृष्टः, एवं जाग्रत्स्वप्नद्वैतभावस्यापि तदबंगतिव्यतिरेकेणाभावो युक्तः, एवमेव परमार्थतो भगवन्नवगतेरात्मज्योतिषो नैरंतर्यभावात्कटस्थनित्यताऽद्वैतभावश्च । सर्वप्रत्ययभेदेष्वव्यभिचारात् प्रत्ययभेदास्त्ववगतं व्यभिचरंति यथा स्वप्ने नीलपीताद्याकारभेदरूपाः प्रत्ययास्तदवगतिस्वरूपं व्यभिचरंतः परमार्थतो न संतीत्युच्यते, एवं जाग्रत्यपि नीलपीतादिप्रत्ययभेदास्तु स्वामेवावगतिं व्यभिचरंतोऽसत्यરૂપા મત્રિતુમËતિ ॥ ૧ ॥
જેમકે લેકમાં દોરડીમાંના સર્પ ને સૂર્યના કિરણમાંનુ જલ ઇત્યાદિના તેના જ્ઞાનથી ભિન્ન અભાવ જોયા [છે, ] તેમ જાગ્રત ને સ્વપ્નના દ્વૈતભાવના પણ તેના જ્ઞાનથી ભિન્ન અભાવ યુક્ત [છે. ] ’‘ એવીજ રીતે હે ભગવન્ ! પરમાર્થથી જ્ઞાનના [ને ] આત્મજ્યંતિના નિર'તરપણાના ભાવથી અપરિણામી નિત્યપણું ને અદ્વૈતભાવ [ છે, એમ મને અનુભવાય છે. ] સર્વ
,,