________________
શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
पलब्धिविक्रियावसानश्चेन्नात्मनः कूटस्थतां प्रतिपादयितुं समर्थः तं गुरुरुवाच । सत्यमेवं स्याद्यद्युपलब्ध्युपलब्धोविं शेषो नित्योपलब्धिमात्र एव ह्युपलब्धा न तु तार्किकसमय इवान्योपलब्धिरन्य उपलब्धा च । ननूपलब्धिफलावसानो પાવર્થ: થમુખ્યતે || ૨૦ ||
૪
જેમ છેદનની ક્રિયા ધાતુના અર્થવર્ડ છેદન કરવાયાગ્યના સંબંધવાળી વિક્રિયાના છેડાવાળી ગાણપણે કહેવાય છે, તેમ ઉપલબ્ધિશબ્દ ગાણુપર્ણો વપરાયા છતાં પણ ધાતુના અર્થ બુદ્ધિના પરિણામરૂપ જ્ઞાન આત્માની ઉપલબ્ધિરૂપ વિક્રિયાના છેડાવાળું કેમ [છે ? એમ] જો [ કહો તા તે] આત્માના કુટસ્થપણાને પ્રતિપાદન કરવાને સમર્થ નથી, ” તેને ગુરુમ્હે છે:- સત્ય, એમ થાય, એ ઉપલબ્ધિ ( જ્ઞાન–પ્રતીતિ ) ને ઉપલબ્ધાના ( જ્ઞાતાના–જાણનારના ) ભેદ [ હોય તે ] નિત્યજ્ઞાનમાત્રજ પ્રસિદ્ધ જ્ઞાતા [છે. ] તાર્કિકના દર્શનપ્રમાણે અન્ય જ્ઞાન ને અન્ય જ્ઞાતા નથીજ. ’ શકા;-“ જ્ઞાનરૂપ પર્યંતવાળા ધાતુના અર્થ કેમ કહેવાય છે ? ” ૨૦.
સમાધાન તથા શ ́કાસમાધાનને વર્ણવે છે:—
शृणु उपलब्ध्याभास फलावसान इत्युक्तं किं न श्रुतं तत्त्वया न त्वात्मनो विक्रियोत्पादनावसान इति मयोक्तं । शिष्य उवाच । कथं तर्हि कूटरथे मय्यशेषस्व विषयचित्तप्रचारोपलब्धृत्वमित्थं तं गुरुराह । सत्यमवोचं तेनैव ઘટસ્થતામકુયં તવ | ૨ ||