________________
પીઉપદેશસહસીન્ગલબંધ,
धनोत्पत्तिप्रलयादिभेदेनाशुद्धिगंधोऽप्युपपद्यते ॥ ३१ ॥
[ શાસ્ત્ર] સાધ્ય ને સાધનાદિના ભેદને વિધાન કરતું નથી, કેમકે તે સંસાર અનિરૂપ (પુરુષાર્થના અવિષયરૂપ) [છે.] ઈતિ. તે (સાધ્ય, સાધન ને સાધકરૂપ) ભેદના પ્રતિભાસવાળી નેિ સંસારના કારણરૂપ અવિઘાનેજ ઉત્પત્તિ ને પ્રલયાદિના એકપણના સંભવના (યુક્તિના) કનિદ્વારા [ સષ્ટિ આદિનાં વાક્ય] નિવૃત્ત કરે છે. અવિદ્યા નિવૃત્ત થવાથી શ્રુતિ, સ્મૃતિ ને યુક્તિથી કાર્યથી રહિત, કારણથી રહિત, બાહ્યાભ્યતરસહિત અજન્મા, સંધવના ગાંગડાની પેઠે પ્રજ્ઞાનઘનજ, [] એકરસ આત્મા આકાશની પેઠે પરિપૂર્ણ [ ,] એવી અહિં એકજ પ્રજ્ઞા પરમાર્થદશીની સ્થિર થાય છે. સાધ્ય, સાધન, ઉત્પત્તિ ને પ્રલયાદિના ભેદવડે અપવિત્રતાને ગંધ પણ [તેમાં] સંભવ નથી. ૩૧. | મુમુક્ષને કર્મ તથા તેના સાધનને પરિત્યાગમાં કાંઈ પણ અડચણ નથી એમ જણાવે છે --
तञ्चैतत्परमार्थदर्शनं प्रतिपत्तुमिच्छता वर्णाश्रमाद्यभिमानकृतपांकरूपपुत्रवित्तलोकैषणादिभ्यो व्युत्थानं कर्तव्यं सम्यक्प्रत्ययविरोधात्तदभिमानस्य भेददर्शनप्रतिषेधार्थोपप. त्तिश्चोपपद्यते न ह्येकस्मिन्नात्मन्यसंसारित्वबुद्धौ शास्त्रन्यायोत्पादितायां तद्विपरीता बुद्धिर्भवति न ह्यग्नौ शीतत्वबुद्धि: शरीरे वाऽजरामरणबुद्धिस्तस्मादविद्याकार्यत्वात्सर्वकर्मणां तत्साधनानां च यज्ञोपवीतादीनां परमार्थदर्शननिष्ठेन સાળ: વાર્તષ: ૨૨ +
૪૫