________________
શ્રીશ કરાચાર્યનાં અષ્ટાકા રત્નો
છે, અને હજારા [ શ્રુતિએ ] અભેદજ્ઞાનથી મોક્ષ દેખાડે છે. તે આત્મા [છે,”] ‘તે તુ છે,' એમ પરમાત્મભાવને દેખાડીને આચાર્ય. વાળા પુરુષ [ બ્રહ્માને ] જાણે છે,’ એમ કહીને તેને [ વિદેહકૈવલ્યમાં ] ત્યાંસુધીજ ઢીલ [ છે, કે જ્યાંસુધી તેનુ પ્રારબ્ધ પૂરું થયું નથી, ' એમ મેાક્ષ દેખાડે છે. અભેદ્યના અનુભવથીજ તે સત્યપ્રતિજ્ઞાવાળાને ચારી નહિ કરનારાને દાહાદિના અભાવની પેઠે સંસારના અભાવ દૃષ્ટાંતવડે દેખાડે છે, [ અને ] ભેદદર્શનથી અસત્યપ્રતિજ્ઞાવાળાને ચારની પેઠે દાડુ આદિના દૃષ્ટાંતવડે સંસારમાં ગમન દેખાડે છે. ૧૮,
સુષુપ્તિમાં પરમાત્માની સાથે અભેદની પ્રાપ્તિ થયા છતાં પણુ તેવા જ્ઞાનના અભાવથી પુન: વ્યાઘ્ર આદિ ભાવવડે ઊંડેલાના સસારનાં વિચ્છેદને અભાવ શ્રુતિ દેખાડે છે; તે પરમાત્માની સાથેનુ અભેદજ્ઞાનજ મેાક્ષને હેતુ થાય છે, એમ પણ તે સૂચવે છે, એવા અભિપ્રાયથી કહે છે:-~~
त इह व्याघ्रो वेत्यादिना चाभेददर्शनात्स स्वराड् भवतीत्युक्तत्वा तद्विपरीतेन भेददर्शनेन संसारगमनं दर्शयति अथ येऽन्यथाsतो विदुरन्यराजानस्ते क्षय्यलोका भवतीति प्रतिशाखम । तस्मान्मृषैवावादीर्ब्राह्मणपुत्रोऽदोऽन्वयः संसारी परमात्मविलक्षण इति तस्मात्प्रतिषेद्धत्व द्भेददर्शनस्य भेदविषयत्वाश्च कर्मोपादानस्य कर्मसाधनत्वाश्च यज्ञोपवीतादे: कर्मसाधनोपादानस्य परमात्माभेदप्रतिपत्या प्रतिषेधः कृतो બ્ધિ: || ૧૧ ||