________________
શ્રીરાધનપંચકસ્તોત્ર.
-~~~-~~-~वाक्यार्थश्च विचार्यतां श्रुतिशिरःपक्षः समाश्रीयतां, . दुस्तीत्सुविरम्यतां श्रुतिमतस्तर्कोऽनुसंधीयताम् । ब्रह्मैवास्मि विभाव्यतामहरहो गर्वः परित्यज्यतां, देहेऽहंमतिरुज्झतां बुधजनैर्वादः परित्यज्यताम् ॥ ३ ॥
પછી વાક્યના અર્થને વિચાર કરે, વેદાંતના પક્ષને સારી રીતે આશ્રય કરે, કુતર્કથી સારી રીતે વિરામ પામવું, કૃતિને અનુકૂલ એવા તર્કનું વારંવાર અનુસંધાન કરવું, હું બ્રહ્માજ છું એવી દભાવના નિત્યપ્રતિ કરવી, મિથ્યાભિમાનને પરિત્યાગ કરે, શરીરમાં રહેલી હેપણાની બુદ્ધિને ત્યજી દેવી, ને જ્ઞાનિપુરુષની સાથેના વાદને પરિત્યાગ કરે.
તાતિ–આ જગતના વિવર્તીપદાનકારણુરૂપ જે સબ્રહ્મ છે તે તું છે-ઇત્યાદિ શ્રીસરુએ ઉપદેશ કરેલાં વેદવાકના વાસ્તવિક
અર્થને એકાંતમાં શાંતચિત્તે આદરપૂર્વક વિચાર કરવો. શ્રવણ કરેલા , અર્થને એકાંતમાં શાંતચિત્તે આદરપૂર્વક વિચાર કરવાથી અર્થાત
શ્રવણ કરેલા અર્થનું વિધિપૂર્વક મનન કરવાથી સાંભળેલા શાસ્ત્રીય વિષયમાં કઈ સંશય રહે તે હેય તે તે દૂર થાય છે. ઉપનિષદોએ પ્રતિપાદન કરેલા કેવલાદૈત સિદ્ધાંતથી ભિન્ન બીજા સર્વ પક્ષો આ સિદ્ધાંતને સમજાવવામાટે પૂર્વપક્ષરૂપ છે એમ સમજી તેમાં પરમાદર ન રાખતાં ઉપનિષદોના કેવલાદૈત સિદ્ધાંતના પક્ષનોજ સંશયવિપર્યયન પરિત્યાગ કરી આશ્રય કરો. તર્કની કેાઈ સ્થલે સ્થિતિ ન હોવાથી શ્રુતિઓથી ને સ્મૃતિઓથી વિરુદ્ધ મન કલ્પિત દુષ્ટ તકે જે બુદ્ધિને દૂષિત કરનારા છે તેમનાથી અત્યંત વિરામ પામવું. શ્રુતિસ્મૃતિઓને અનુસરતા સુતકે જે અદ્વૈત નિશ્ચયના પિષક છે, તેનું પોતાની બુદ્ધિની