________________
૬૦૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
आवृतेः सदसत्त्वाभ्यां वक्तव्ये बन्धमोक्षणे । नावृतिर्ब्रह्मणः काचिदन्याभावादनावृतम् ॥ यद्यस्त्यद्वैतहानिः स्याद्द्द्वैतं नो सहते श्रुतिः ॥ ५७० ॥
[શુદ્ધષ્ઠાને ] આવરણ હાવાથી ને આવણ નહિ હોવાથી અંધ ને માક્ષ કહેવાયોગ્ય [થાય, પણ અન્ય[વસ્તુ]ના અભાવથી [ શુદ્ધ ]શ્રાને કોઇ આવરણ નથી, [તેથી તે ] આવરણથી રહિત [ છે, આવરણથી રહિત હાવાથી તેના માક્ષના પણ અભાવ છે.] જો [શુદ્ધશ્રદ્દાથી ભિન્ન કાંઇ ] છે [ એમ કહેા તા] અદ્વૈતની હાનિ થાય છે, [ અને એકજ અદ્વિતીય બ્રહ્મ છે એમ કહેનારી ] શ્રુતિ દ્વૈતને સહન કરતી નથી. પ૭૦.
--
સિદ્ધ થયેલા અર્થનુ દૃષ્ટાંતસહિત નિરૂપણ કરે છેઃबन्धं च मोक्षं च मृषैव मूढा, बुद्धेर्गुणं वस्तुनि कल्पयन्ति । गावृतिं मेघकृतां यथा रवौ, यतोऽद्वयासङ्गचिदेतदक्षरम् ॥५७१॥
જેમ અવિવેકીએ વાદળાએ કરેલા નેત્રના આવરણને [ સ્વયંપ્રકાશ ] સૂર્યમાં [ મિથ્યા ] ક૨ે છે, [તેમ અવિવેકીએ અવિદ્યાના કાર્યરૂપ] બુદ્ધિના ગુણ બંધ તથા માક્ષને [અસંગ] આત્મામાં મિથ્યાજ [ ક૨ે છે. ] જેથી આ અવિનાશી, અદ્ભુત, અસંગ ને ચેતનરૂપ [છે, તેથી તેમાં અધમેાક્ષના સંભવ નથી, ] ૫૭૧.
આત્મજ્ઞાન થયા પહેલાં આત્માને અંધ હતા, તે આત્મજ્ઞાન થવાથી તે બધની નિવૃત્તિ થઇ, એમ જે લેાકમાં મનાય છે તે વાસ્તવિક નથી એમ કહે છેઃ