________________
શ્રીવિવેકચૂડામણિ.
૫૫
[ બ્રહ્મમાં જે] પરમ ઉપશાંતિ ( વિક્ષેપરહિત અવસ્થા) [ તે] માનાવસ્થા [ છે. ] જેમાં બ્રહ્મને જાણનાર મહાત્માઓ પે બ્રહ્મરૂ નિરંતર અદ્વૈતાન ≠ સુખપૂર્વક [ અનુભવે છે. ] પર૬. તે મૈાનનુ માહાત્મ્ય કહે છે:
नास्ति निर्वासनान्मौनात्परं सुखकृदुत्तमम् । विज्ञातात्मस्वरूपस्य स्वानन्दरसपायिनः ॥ ५२७ ॥
જેણે આત્મસ્વરૂપના અનુભવ કર્યાં છે એવા, [ને] નિજાનરૂપ અમૃતનું પાન કરનારાને વાસનારહિત [ પૂર્વોક્ત ] મૈાનથી ભિન્ન ઉત્તમ સુખ આપનારી [ વસ્તુ ] નથી, પર૭.
આવા પુરુષને અમુકજ નિયમે રહેવું જોઇએ એવા નિયમ નથી એમ જણાવે છે:
गच्छंस्तिष्ठन्नुपविशन्शयानो वाऽन्यथाऽपि वा । यथेच्छया वसेद्विद्वानात्मारामः सदा मुनिः ॥ ५२८ ॥ આત્મામાંજ આનદના અનુભવ કરનારા સદા મનનશીલ જ્ઞાની [ પોતાના કે અન્યના પ્રારબ્ધથી ઉપજતી ] પેાતાની ઇચ્છા પ્રમાણે જતા [છના, ] ઊભા રહેતા [છતા, ] બેસતા [છતા, ] સૂતા [છતા, ] અથવા [ જનસ ંગથી દૂર રહેવા અન્યથા (બીજી રીતે) [ વર્તતા છતા આયુ ] વ્યતીત કરે. પર૮. न देशकालासन दिग्यमादिलक्ष्याद्यपेक्षाऽप्रतिबद्धवृत्तेः । संसिद्धतत्त्वस्य महात्मनोऽस्ति, स्ववेदने का नियमाद्यवस्था | પ્રતિબ ધરહિત વૃત્તિવાળા [ ને ] આત્માને સારી રીતે જાણનાર મહાત્માને [ પવિત્ર ] દેશ, [ પવિત્ર ] કાલ, [ પદ્માદ્ધિ ]