________________
૧૩૮
શ્રીશ કરાયાર્યનાં અષ્ટાશ રહ્ના.
થવાથી તે તે રૂપ [ પ્રતીત થાય છે, ] તેનાથી ભિન્ન [પ્રતીત થતી] નથીજ [જેમ] ભ્રાંતિના નાશ થવાથી [આગળ બ્રાંતિવ3] જોયેબ્રુ સર્પનુ સ્વરૂપ દારડીરૂપ જણાય છે, તેમ [ભ્રાંતિના નાશ થવાથી બ્રાંતિવડે કલ્પેલ ] જગત્ આત્મસ્વરૂપ [ જણાય છે. ] ૩૮૭.
બ્રહ્માદિ સર્વ આત્માના વિવર્તકાર્યરૂપ હાવાથી આત્મરૂપજ એમ જણાવે છે—
स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयमिन्द्रः स्वयं शिवः । स्वयं विश्वमिदं सर्वं स्वस्मादन्यन्न किंचन ॥ ३८८ ॥ આત્મા બ્રહ્મા [છે, ] આત્મા વિષ્ણુ [ છે, ] આત્મા ઇંદ્ર [છે, ] આત્મા શિવ [ છે, અને ] આત્મા આ સર્વ જગત[ છે,] આત્માથી ભિન્ન કાંઇ પણ નથી, ૩૮૮,
अन्तः स्वयं चापि बहिः स्वयं च, स्वयं पुरस्तात्स्वयमेव पश्चात् । स्वयं ह्याच्यां स्वयमप्युदीच्यां तथोपरिष्टात्स्वयमप्यधस्तात् ॥
આત્મા અંતરના “સ્વપનાદિના [ પદાથૅનારૂપ છે,] અને આત્માજ બહારના–જાગ્રના [ પદાથારૂપ છે, ] અને આત્મા પૂર્વદિશાના [ પદાથૅનારૂપ છે, ] આત્માજ પશ્ચિમદિશાના [ પદાથૅનારૂપ છે, ] તથા આત્મા દક્ષિણદિશાના પદાથૅનારૂપ છે, ] આત્માજ ઉત્તરદિશાના [ પદાથૅનારૂપ છે, ] તથા આત્માજ ઉપરના [ પદાથારૂપ ] ને નીચેના [ પદાથૅનારૂપ છે. ] ૩૮૯.
ઉપર કહેલી વાતને દષ્ટાંત આપીને સ્પષ્ટ કરે तरमभ्रमरवुदुदादिसर्वे स्वरूपेण जलं यथा तथा । चिदेव देहाद्यहमन्तमेतत्सर्वे चिदेवैकरसं विशुद्धम् ॥ ३९० ॥