________________
પક
શ્રીશંકરાકાર્યનાં અખાઈશ રત્ન.
સાક્ષાત્કાર થો] નથી[કદાચિત્ બ્રહ્મને સાક્ષાત્કાર થાય તે તે] અન્ય જ્ઞાનથી મિશ્રિત થાય છે. ૩૬પ.
હવે તે શિષ્યને નિર્વિકલ્પ સમાધિ કરવાને ઉપદેશ કરે છેअतः समाधत्स्व यतेन्द्रियः सनिरन्तर शान्तमनाः प्रतीचि। विध्वंसय ध्वान्तमनाद्यविद्यया, कृतं सदेकत्वविलोकनेन ॥३६६॥
જેથી નિર્વિકલ્પ સમાધિ સર્વોત્તમ ફલને આપનાર છે. ] આથી [૮] જિતેંદ્રિય [ તથા] શાંત મનવાળે થઈને અંતરા ત્મામાં નિરંતર નિર્વિકલ્પ સમાધિ કર, બ્રહ્મના એકપણાના સાક્ષાકારવડે અનાદિ અજ્ઞાને કરેલા આવરણને વિનાશ કર. ૩૬૬. હવે સમાધિનાં સાધનોનું નિરૂપણ કરે છે -
योगस्य प्रथमदारं वानिरोधोऽपरिग्रहः । निराशा च निरीहा च, नित्यमेकान्तशीलता ॥३६७॥
સમાધિનું પ્રથમ સાધન વાણીને નિધિ, મમતાને પરિત્યાગ, આશાને પરિત્યાગ, [ પ્રજનવિનાની] કિયાઓને પરિત્યાગ, ને સર્વદા એકાંતમાં રહેવાને સ્વભાવ [આ છે.] ૩૬૭.
મનનશીલ પુરુષે બ્રહ્મમાં પોતાના ચિતને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવું જોઈએ એમ કહે છે
एकान्तस्थितिरिन्द्रियोपरमणे हेतुर्दमश्चेतसः, संरोधे करणं शमेन विलय यायादहवासना । तेनानन्दरसानुभूति रचला ब्राह्मी सदा योगिनस्तस्माचिसानेराध एवं सततं कार्यः प्रयत्लो पुनः ॥२६८॥ છદ્રિયની [પિપિતાના વિયેથી] ઉપરામરામાં એકાંત