SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રો. [દહેલે તે] દેવને સેવ નથી, ને ત્યારપછી શાસ્ત્રોક્ત કર્મ કરતું નથી, તે પ્રયત્નવાળા મને નમસ્કાર, નમસ્કાર. ૧૫૩. इत्यात्मबोधलाभ मुहुर्मुहुरनुचिन्त्य मोदमानेन । प्रारब्धकर्मणोऽन्ते परं पदं प्राप्यते स्म कैवल्यम् ॥ १५४ ॥ આ આત્મજ્ઞાનની પ્રાપ્તિને પુનઃ પુનઃ મનનના વિષયરૂપ કરીને આનંદાવસ્થાને પામેલાતે જીવન્મુક્ત પુરુષવડે પ્રારબ્બકમને અંતે ઉપમારહિત મોક્ષપદ પ્રાપ્ત કરાય છે.૧૫૮. मोहान्धकारहर संसारोद्वेलसागरोत्तरणम् । स्वात्मनिरूपणमेतत्प्रकरणमकृतदक्षिणामूर्तिः ॥ १५५ ॥ અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર અને સંસારરૂપ વૃદ્ધિ પામેલા સાગરને પાર પમાડનાર સ્વાત્મનિરૂપણનામનું આ પ્રકરણ શ્રદક્ષિણામૂતિ (શ્રીપરમશિવ) રચતા હવા. શ્રીશંકરાચાર્યજી શ્રદક્ષિણામૂર્તિને અવતાર હોવાથી પિતાના વર્તમાન નામને સ્થાને પિતે તેઓશ્રીનું નામ આપ્યું છે. ૧૫૫. अज्ञानान्ध्यविहन्ता विरचितविज्ञानपङ्कजोल्लासः ।। मानसगगनतलं मे भासयति श्रीनिवासगुरुभानुः ॥ १५६ ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं श्रीस्वात्मनिरूपणं संपूर्णम् ॥ १० ॥ . - અજ્ઞાનરૂપ અંધપણાને સારી રીતે હણનારા ને જેમણે વિજ્ઞાનરૂપ કમલને વિકાસ કર્યો છે એવા શ્રીગોવિંદગુરુરૂપ સૂર્યમારા ચિતરૂપ આકાશમાં પ્રકાશે છે.૧૫૬. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવાજના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શ્રીસ્વાત્મનિરૂપણનામના ગ્રંથરૂપ દશમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૦.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy