________________
૧૭
શ્રીસ્વાત્મનિરૂપણ. હવે તતપદના લક્ષ્યાર્થીને કહે છે - विविधोपाधिविमुक्त, विश्वातीतं विशुद्धमद्वैतम् । અક્ષરમજુમવેદ્ય, વૈતન્ચે તપથ ઋક્યર્થ: ૨૮
વિવિધ ઉપાધિથી અત્યંતરહિત, જગતુરહિત, અજ્ઞાનરહિત, અતિ, વિનાશરહિત ને અનુભવગમ્ય [] ચત છે તે તત્પદને લક્ષ્યાર્થ છે.] | સર્વાપણું, જેગનિયંતાપણું ઇત્યાદિ નાના પ્રકારના ઉપાધિથી અત્યંતરહિત, નામરૂપાત્મક સર્વે પ્રપંચથી રહિત, અજ્ઞાનરૂપ મેલથી રહિત, તરહિત, વિનાશરહિત અને પિતાને પિતાના અનુભવથી જણાય એવું જે ચેતન્ય છે તે ચૈતન્ય તત્પદનો લક્ષ્યાર્થ છે. ૨૮.
એવી રીતે બે પદના અર્થનું વિવેચન ર્યા છતાં સામાનાધિકરણ આદિ ત્રણ પ્રકારના સંબંધના જ્ઞાનવિના વાક્યના અર્થનું જ્ઞાન થતું નથી, આથી સામાનાધિકરણ આદિ ગાણ સંબંધને દેખાડે છે -
सामानाधिकरण्यं, तदनु विशेषणविशेष्यता चेति । अथ लक्ष्यलक्षकत्वं, भवति पदार्थात्मनां संबंधः ॥ २९ ॥
સામાનાધિકરણ્ય, તે પછી વિશેષણવિશેષતા, અને તે પછી લક્ષ્યલક્ષમતા, એિમ પદને અર્થરૂપ આત્માની સાથે સંબંધ છે.]
તત્પદ અને ત્વપદનું સામાનાધિકરણ એટલે એક અર્થમાં (ચેતનમાં) રહેવાપણુરૂપ સંબંધ છે. એ બંને પદ પહેલી વિભકિતમાં હોવાથી તાત્પર્ય વડે એક ચેતનરૂપ અર્થને કહે છે. વળી તત તથા તું એ બંનેને વિશેષણુતા અને વિશેષ્યતા એ સંબંધ પણ થાય છે. તે તું છે એમ કહેવાથી તે તેનું વિશેષણ થાય છે, અને તું તે છે એમ કહેવાથી તું તેનું વિશેષણ થાય છે. એમ એ બંને