________________
શ્રીઆત્મમાધ.
૧૪
tr
પણ આત્મા નથી, ) આ શ્રૃતિવાકયથી લ, રૂમ અને કારણુ અ સર્વ ઉપાધિને જીવ અને ઈશ્વરમાંથી ત્યાગ કરીને “ તવમાલ” ( તે તું છે, ) આદિ વેદનાં મહાવાકયેાવડે જીવ તથા ઈશ્વરના ચૈતનરૂપે એકપણાને નિશ્ચય મુમુક્ષુ કરી. મહાવાકયેાસ ગંધી જેમને વધારે જાણવાની ઇચ્છા થાય તેમણે મહાવાક્યવિચારનામના લેખ જેવા. ૨૯. શરીરાદિને બાધ કરીને તેનાથી વિલક્ષણુ પેાતાના બ્રહ્મસ્વરૂપને જિજ્ઞાસુએ જાણવું જોઇએ એમ કહે છેઃ—
आविद्यकं शरीरादिदृश्यं बुद्बुदवत्क्षरम् । एतद्विलक्षणं विद्यादहं ब्रह्मेति निर्मलम् ॥ ३० ॥
શરીરાદિ દશ્ય અવિદ્યાનું કાર્ય અને પરપોટાના જેવું નાશવાળું છે. તેનાથી વિલક્ષણ નિર્મલ બ્રહ્મ હું છું એમ જાણે. શરીર, ઇંદ્રિયા, પ્રાણ અને અંતઃકરણુરૂપ સર્વ દૃશ્ય વિદ્યાના કારૂપ અને પરપાટાના જેવું વિનાશી છે. એ શરીરાદિથી વિલક્ષણ એટલે સપ, ચિપ અને આનંદરૂપ, તથા અવિદ્યારૂપ મલથી રહિત હા હું છું એમ મુમુક્ષુ નક્કી કરે. ૩૦.
દેહના અને ઇંદ્રિયાના ધર્માં મારામાં નથી એમ મુમુક્ષુએ વિચારવું જોઇએ એમ કહે છે:
-
देहान्यत्वान्न मे जन्मजराकार्यलयादयः । રાષ્ટ્રવિષયઃ સંતો, નિરિંદ્રિયતયા ૧ ૨ ૫ ૩૨ ॥ સ્થૂલદેહથી હું ભિન્ન હોવાથી જન્મ, વૃદ્ધાવસ્થા, દુખળાપણું અને મરણાદિ મારા ધમા નથી, અને ઇંદ્રિયરહિતપાવડે મારો શબ્દાદિ વિષયાની સાથે સંબંધ નથી.
હું લશરીરથી ભિન્ન છું, તેથી જન્મ, ધડપણુ, દુબળાપણું, મરણુ અને બાલ્યાવસ્થાદિ ધર્માં મારા નથી, કેમકે એ ધર્મો સ્થૂલદે