________________
શ્રીયાગતારાવલીસ્તાત્ર.
૧૨૧
જે મનુષ્ય આધારચક્રથી ઊઠાડેલા અગ્નિની જવાલાએને આક ણુવડે નિરંતર અપાનવાયુમાં પ્રાપ્ત કરવાથી ચંદ્રમાંથી ટપકતા અમૃતની ધારાને પીએ છે તે મનુષ્ય આ જગમાં ધન્ય છે.
જે ચેાગાભ્યાસી મૂલબંવવડે આધારચક્રથી ઉપર ખેંચેલા અગ્નિની જ્વાલાઓને આકર્ષણુવડે નિરંતર અપાનવાયુમાં એકત્ર કરવાથી તાળવામાં રહેલા ચંદ્રમાંથી ટપકતા અમૃતની ધારાને પીએ છે, તે યેાગાભ્યાસી આ જગમાં ધન્યવાદને પાત્ર છે. ૭. बन्धत्रयाभ्यासविपाकजातां विवर्जितां रेचकपूरकाभ्याम् । विशोधयन्तीं विषयप्रवाहां, विद्यां भजे केवलकुम्भरूपाम् ॥८॥ ત્રણ બંધના અભ્યાસના પરિપાકથી ઉપજેલી, રેચકપૂરકથી રહિત, તે વિષયના પ્રવાહને સારી રીતે નિર્મલ કરતી કેવલકુંભકરૂપ વિદ્યાને હું ભળું છું.
થવાથી ઉપજેલો, સારી રીતે ક્ષીણ
પૂર્વે કહેલા ત્રણ બંધના અભ્યાસ પરિપકવ રેચક તથા પૂરકથી રહિત, અને વિષયના પ્રવાહને કરતી કૈવલકુંભકરૂપ પ્રાણનિરાધવિદ્યાને હું આદર આપું છું. ૮. अनाहते चेतसि सावधानैरभ्यास शूरैरनुभूयमाना । संस्तम्भितश्वासमनःप्रचारा, सा जृम्भते केवलकुम्भकश्रीः ॥ ९ ॥ સાવધાન અને અભ્યાસમાં શૂર મનુષ્યેાવડે અનાહતપદ્મમાં વા પદ્મમાં અનુભવમાં આવતી, ને જેણે શ્વાસની તથા મનની ગતિ સારી રીતે રેકી છે તે કેવલકુંભકની શોભા વૃદ્ધિ પામે છે.
યેાગાભ્યાસમાં સાવધાન તથા યાવÀાથી નહિ ડરતા શૂર મનુષ્યા વડે અનાહતચક્રમાં અન્ના મનશ્ચક્રમાં અનુભવમાં આવતી, અને