________________
જે પરમાત્માને ઉપનિષદેવડે, આધ્યાત્મિક શાસ્ત્રી , પુરાણ વડે, અન્ય શાસ્ત્રોવડે, અને વિષ્ણુનાં તંત્રો વડે જાણીને પછી ચિત્તની અંતર અપરોક્ષાનુભવ કરીને જેમાં પ્રવેશ કરે છે, તે સંસારબંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.
જે પરમાત્માને ઇશાદિ ઉપનિષદેવડે, સાંખ્ય ગાદિ આધ્યાત્મિક શાસ્ત્રવડે, ભાગવતાદિ પુરાણવડે, ન્યાયાદિ અન્ય શાસ્ત્રવડે, અને વિષ્ણુનું અને શિવનું પ્રતિપાદન કરનારાં તંત્રેવડે, પરોક્ષરીતે જાણીને પછી નિદિધ્યાસનવડે પિતાના અંતઃકરણમાં જાણીને જ્ઞાનીઓ જેમાં અભેદભાવે પ્રવેશ કરે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૩.
श्रद्धाभक्तिध्यानशमाद्यैर्यतमान,ઊંતું રાજ્ય સેવ ફરૈવાસુ ફા: दुर्विज्ञेयो जन्मशतैश्चापि विना तै,
સ્તે સંસ્થાન્તવિના દરિમા | રઝ ! - શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન ને સમાદિવડે યત્ન કરનાર પુરુપેથી જે દેવ અહિં શીઘ્રજ જાણવાનું શક્ય છે, પણ એ વિના સેંકડો જોવડે પણ જે ઈશ્વર દુર્વિય છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.
શ્રીસના અને સશાસ્ત્રના વચનઉપર વિશ્વાસ, પરમાત્મા અને પરમાત્માથી અભિન્ન શ્રીસદમાં પરમપ્રીતિ, પરમાત્મામાં તેલની વારની પેઠે અતઃકરણની વૃત્તિઓનો પ્રવાહ ચલાવે તે રૂપ ધ્યાન, અંતઃકરણની નિષિદ્ધ વૃત્તિઓને રોકવારૂપ શમ, ઈદ્રિયોના નિષિદ્ધ વેગને રોકવારૂપ દમ, ઈત્યાદિ સાધનરૂપ પ્રયત્ન વડે તે સ્વયંપ્રકાશ બ્રહ્મ