________________
શ્રીહારમીડેસ્તાત્ર.
૯૭
થાય છે, સ્તુતિ કરું છું.
સ્ફાટિકની પેઠે વિચિત્ર, ભેદ પામેલા, ને છેદ પામેલે પ્રતીત તે સંસારાંધકારને વિનાશ કરનાર હરિની હું
આ બ્રહ્મ અવિદ્યાદિ મલથી રહિત, અવિનાશી, સજાતીય, વિનંતીય ને સ્વગત ભેદથી રહિત, ને ઉત્પત્તિથી રહિત છતાં પણ પૂર્વજન્માનાં કાનાં ફ્લાવર્ડ જે માયાના ગુણના ભેદરૂપ નાનાપ્રકારના આકારને શ્વેતા છો સ્ફાટિકમણિની પેઠે વિચિત્ર, ભેદ પામેલા, ને છેદન પામેલે પ્રતીત થાય છે, તે સંસારરૂપી અંધકારનેા વિનાશ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું સ્ફાટિકમણિ કાંઇ પણ નહિ બદલાતાં જેમ પાસેના પદાર્થાના ૨ ગજેવા, આકારજેવા, ભાંગી ગયેલેા, ને છંદન પામેલેા જણાય છે, તેમ આત્મા કાંઇ પણ નહિ બદલાતાં કર્મનાં લેવડે ભિન્ન ભિન્ન શરીરાના આકારવાળા, એક છતાં ભેદ પામેલે, ને અખંડ છતાં છેદાઇ ગયેલાજેવા પ્રતીત થાય છે. ૧૭. ब्रह्माविष्णु रुद्रहुताशौ रविचन्द्रा,विन्द्रो वायुर्यज्ञ इतीत्थं परिकल्प्य ।
एकं सन्तं यं बहुधाऽऽहुर्मतिभेदात्, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १८ ॥
L
બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, ઇંદ્ર, વાયુ ને યજ્ઞ એમ આવી રીતે પના કરીને એક છતાં બુદ્ધિના ભેદથી જેને બહુ પ્રકારે કહે છે, તે સંસારાંધકારના વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.
સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર બ્રહ્મા, સૃષ્ટિનું પરિપાલન કરનાર વિષ્ણુ, સૃષ્ટિના સંહાર કરનાર ૬, હ્રવ્ય ને કવ્યનું વહન કરનાર અગ્નિ, સ્થાવર, ને જંગમ પ્રાણીઓનું પાતાના પ્રકાશ ને તાપથી રક્ષણ કર
७