________________
શ્રીસદાચારસ્તે ત્ર.
૪૧
શાસ્ત્રથી ઉપજેલું જ્ઞાન પરાક્ષ, અને જીવ તથા ઇશ્વઆત્મસાક્ષાત્કાર તે અપ
રના બે ઉપાધિથી રહિત યથા રાક્ષજ્ઞાન છે.
શાસ્ત્રના શ્રવણવડે ઉપજેલું આત્માનું સ્વાનુભવિવનાનું જ્ઞાન ૫રાક્ષજ્ઞાન કહેવાય છે, અને જીવના ઉપાધિ વ્યષ્ટિઅજ્ઞાન વા અંતઃકરણુ ને ઇશ્વરના ઉપાધિ માયા એ બંને ઉપાધિઓથી રહિત આત્માથી અ ભિન્ન બ્રહ્મના જે સ્પષ્ટ અનુભવ તે વિજ્ઞાન અથવા અપરાક્ષનાન કહેવાય છે. ૪૫.
જ્ઞાન, વિજ્ઞાન તથા જ્ઞાવિજ્ઞાનના સ્વરૂપને કહે છે: त्वमर्थविषयं ज्ञानं विज्ञानं तत्पदाश्रयम् । पदयोरैक्यबोधस्तु ज्ञानविज्ञानसंज्ञकम् ॥ ४६ ॥
• તું એ પદના અને વિષય કરનારું તે જ્ઞાન, તે એ પદના આશ્રયને વિષય કરનારું તે વિજ્ઞાન, અને તે બંને પદ્મના એકપણાનું જ્ઞાન તા જ્ઞાનિવજ્ઞાનના નામવાળું છે.
તવર્માણ—તે તું છે—આ મહાવાક્યમાંના તું એ પદ્મના–જીવના— લક્ષ્યારૂપ ચેતનને વિષય કરનારું જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે, તે એ પદના—ઈશ્વરના—લક્ષ્યાર્થ રૂપ ચેતનને વિષય કરનારું જે જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે, અને તે બંને પદના એકપણાનું જે જ્ઞાન તે જ્ઞાનવિજ્ઞાન એ નામથી કહેવાય છે. ૪૬.
વળી ખેાધની દૃઢતામાટે જ્ઞાન, અજ્ઞાનને વિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણુ કરે છે:
-
आत्मानात्मविवेकस्य ज्ञानमा हुर्सनिषिणः ।
अज्ञानं चान्यथा लोके विज्ञानं तन्मयं जगत् ॥ ४७ ॥ જડચેતનના વિવેકને બુદ્ધિમાના જ્ઞાન કહે છે, લાકમાં