________________
૭૯૨
સિદ્ધિ માટે નહીં. આત્માને પ્રકાશિત કરવા માટે પણ સાધન, નિયમ કે દેશ-કાળની અગર શરીરશુદ્ધિ જેવા પવિત્ર કાર્યોની અપેક્ષા રહેતી નથી.
જેમ ‘હું દેવદત્ત છું, એવું સમજવા માટે કોઈ વિશેષ પ્રમાણની આવશ્યકતા નથી તેમ બ્રહ્મજ્ઞાનીને હું બ્રહ્મ છું', એવા જ્ઞાન માટે કોઈ વિશેષ પ્રમાણની અપેક્ષા હોતી નથી.
जगत्
| (છંદ-અનુષ્ટ્રપ) भानुनेव जगत् सर्वं भासते यस्य तेजसा ।
अनात्मकमसत्तुच्छं किं नु तस्यावभासकम् ॥५३४॥ भानुना इव = સૂર્યની જેમ यस्य तेजसा = જેના તેજથી (જ્ઞાનરૂપ પ્રકાશથી) सर्वम्
= સર્વ મનાત્મજં-મસ-તુચ્છમ્ = અનાત્મા, મિથ્યા અને તુચ્છ
= જગત भासते
= ભાસે છે तस्य
= તેને (આત્માને) अवभासकम्
= પ્રકાશનારું
- શું હોઈ શકે? (કંઈ નહીં.)
| (છંદ-અનુષ્ટ્રપ) वेदशास्त्रपुराणानि भूतानि सकलान्यपि ।।
येनार्थवन्ति तं किं नु विज्ञातारं प्रकाशयेत् ॥५३५॥ વે-શાત્ર-પુરા = ચાર વેદો, ન્યાય વગેરે છ શાસ્ત્રો અને
અઢાર પુરાણો (તેમજ) સત્તાનિ જે ભૂતાનિ = આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી બધાં
ભૂતમાત્ર પણ
किं नु