________________
સકામ કે નિષ્કામ જેવી સાપેક્ષતા કે દ્વંદ્વ પણ રહેતાં નથી. તેવી નિદ્વંદ્વ અને વિક્ષેપરહિત, કામનાશૂન્ય સ્થિતિ જ સાચું મૌન છે. તેવા તાત્ત્વિક મૌનમાં સ્થિતિ થવી એ જ શાશ્વત શાંતિનું અલૌકિક સુખ' છે.
નિષ્કર્ષમાં, જેણે આત્માનું સ્વરૂપ અભેદભાવે જાણ્યું છે, આત્માનંદનો આસ્વાદ ચાખ્યો છે, એવા બ્રહ્મજ્ઞાની માટે વાસનારહિત સ્થિતિ જ તત્ત્વાર્થે મૌન અવસ્થા છે. તેવી મૌન સ્થિતિ સિવાય અન્ય કાંઈ પણ ઉત્કૃષ્ટ સુખનું સાધન નથી. માટે તું વાસનાશૂન્ય મૌનને ધારણ કરવાવાળો થા.
(છંદ-અનુષ્ટુપ)
गच्छस्तिष्ठन्नुपविशञ्छयानो वाऽन्यथाऽपि वा ।
यथेच्छया वसेद् विद्वानात्मारामः सदा मुनिः ॥५-२६॥
विद्वान् मुनिः गच्छन् तिष्ठन् उपविशन्
शयानः वा अन्यथा अपि वा
सदा यथेच्छया आत्मारामः वसेत्
प्रतिबद्धवृत्तेः
૭૮૬
=
-
=
વિદ્વાન મુનિએ
ચાલતાં, બેસતાં, ઊઠતાં,
સૂતા કે જાગતાં અથવા બીજી કોઈ પણ અવસ્થામાં
સર્વદા ઇચ્છાપૂર્વક
આત્મામાં રમણ કરતાં રહેવું
(છંદ-ઉપજાતિ)
न देशकालाऽऽसनदिग्यमादिलक्ष्याद्यपेक्षा प्रतिबद्धवृत्तेः ।
संसिद्धतत्त्वस्य महात्मनो ऽस्ति
=
स्ववेदने का नियमाद्यपेक्षा ॥ ५३०॥
જેની ચિત્તવૃત્તિ નિરંતર આત્મસ્વરૂપમાં લાગી રહેલી હોય તેવાને (અને)