SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ तृप्तिः न हि अस्ति न च दुःखहानि: तत् अद्वयानन्दरसानुभूत्या सदात्मनिष्ठया तृप्तः सुखं तिष्ठ महामते सर्वथा स्वयं एव पश्यन् स्वं अद्वयं मन्यमानः = स्वानन्दं अनुभुञ्जानः कालं न = = = અય બ્રહ્મના આનંદ૨સની અનુભૂતિથી = સદા આત્મામાં જ એકનિષ્ઠા કરી તૃપ્ત થઈને સુખથી રહે. = (છંદ-અનુષ્ટુપ) स्वयमेव सर्वथा पश्यन् मन्यमानः स्वमद्वयम् । स्वानन्दमनुभुञ्जानः कालं नय महामते ॥ ५२५॥ ૭૮૩ તૃપ્તિ થતી જ નથી. (તેમજ) દુઃખનો નાશ પણ થતો નથી. તેથી = – - હે બુદ્ધિમાન! સર્વ પ્રકા૨ે (સર્વ સમયમાં અને સર્વ વસ્તુઓમાં) = - પોતાના આત્માને જ જોતો, = પોતાને અદ્વિતીય માનતો અને આત્માનંદને વારંવાર ભોગવતો =સમય વ્યતીત કર. = હે શિષ્ય! અસત પદાર્થોનો અનુભવ ક૨વાથી લેશમાત્ર પણ તૃપ્તિ થતી નથી અને દુઃખનો નાશ પણ થઈ શકે તેમ નથી. તેથી અદ્વય બ્રહ્મના આનંદરસની અનુભૂતિ દ્વારા જ સદા સર્વદા આત્મામાં જ નિષ્ઠાવાન થઈને તૃપ્ત થા અને સુખનો અનુભવ કર. અર્થાત્ આનંદસ્વરૂપ આત્મામાં નિષ્ઠાવાન થયા વગર સુખ કે સંતૃપ્તિનો અનુભવ થઈ શકે તેમ નથી. હે બુદ્ધિમાન શિષ્ય! સર્વ સમયમાં, સર્વ વસ્તુઓમાં, સર્વત્ર પોતાના આત્માના જ દર્શન કરતો રહે, પોતાને જ અદ્વિતીય, અભેદ માનતો રહે અને પોતાના નિજાનંદ આત્મસ્વરૂપમાં નિમગ્ન રહી, શેષ જે કંઈ સમય બચ્યો છે તે આત્મરમણ દ્વારા વીતાવતો રહે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy