________________
યઃ
एकात्मकः
निबिडः
निरन्तरः
વ્યોમ રૂવપૂર્ણઃ
सः
कथं नु चेष्टते
सत् एकरूपस्य
निरंशकस्य
मे प्रवृत्तिः न न मे निवृत्तिः च
=
એક માત્ર છે (એકરૂપ છે.)
=
૭૬૪
= ઘનીભૂત છે.
= નિરન્તર છે,
=
= આકાશની જેમ પૂર્ણ છે
= તે
=
ક્રિયા કરે કેવી રીતે? (તેથી)
= સન્માત્રસ્વરૂપ, (અને)
નિરવયવ
=
= મારી ન તો પ્રવૃત્તિ છે
=
કે ન તો મા૨ી નિવૃત્તિ છે.
જ
શરીરાદિ ઉપાધિ જ જન્મીને સંસારમાં આવે છે અને સંસારથી વિદાય લે છે. તે જ પ્રમાણે કર્મો કરે છે અને ફળ ભોગવે છે. ઉપાધિ વિકારી હોઈ વૃદ્ધિ, વિકાસ અને ક્ષયને પ્રાપ્ત થઈ અંતે મૃત્યુ પામે છે. પરંતુ હું તો આત્મસ્વરૂપે નથી સંસારમાં આવતો કે જતો. શરીરના આવાગમનનો તથા સંસારના પરિવર્તનોનો હું તો અવિકા૨ી અને પર્વત જેમ અચળ હોઈ સદા સાક્ષી તરીકે રહું છું.
ન
હું તો સદા સર્વદા એક૨સ અને અવયવરહિત છું. તેથી મારામાં ન તો અવયવો દ્વારા થતી પ્રવૃત્તિ સંભવી શકે કે ન તો મારે માટે નિવૃત્તિનો પ્રશ્ન રહે. આમ, હું પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેથી મુક્ત છું કારણ કે બેમાંથી એકનો પણ ન તો મને સ્પર્શ છે કે ન તો કોઈમાં મને અહંભાવ છે. તેથી
ન
મારે ન તો મમત્વ નિવૃત્તિમાં છે કે ન તો પ્રવૃત્તિમાં છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેમાં મારું કર્તૃત્વ નહીં હોવાથી પ્રવૃત્તિ કે નિવૃત્તિ મા૨ી હોઈ શકે નહીં. જે નિત્ય નિરંતર એક અને અદ્વિતીય છે, આકાશ જેમ સર્વવ્યાપ્ત છે તથા તે આત્મસ્વરૂપે તો નિબિડ અર્થાત્ ઘનીભૂત છે તે ૫૨મતત્ત્વ કયાંય નથી તેવું નથી અર્થાત્ સર્વત્ર ખીચોખીચ ભરેલું છે, તેથી કોઈ પણ જાતની ક્રિયા