________________
ज्ञानात्मना
आश्रयः सन् अहं एव अन्तः बहिः सर्वेषु भूतेषु
संस्थितः
पुरा यत् यत्
पृथक् दृष्टं इदन्तया
सर्वं भोग्यम्
भोक्ता च
स्वयं एव
=
=
=
=
=
૭૫૮
=
=
=
=
જ્ઞાનસ્વરૂપે
હું જ આશ્રયરૂપે હોવાથી
બધા પ્રાણીઓમાં અંદર-બહાર,
રહેલો છું
પૂર્વે જે જે
‘આ’ રૂપે જુદા જુદા જણાતા હતા,
(તે) સર્વ ભોગ્ય (પદાર્થો)
અને ભોક્તા (પણ)
- હું જ છું.
(છંદ-અનુષ્ટુપ) मय्यखण्डसुखाम्भोधौ बहुधा विश्ववीचयः । उत्पद्यन्ते विलीयन्ते मायामारुतविभ्रमात् ॥४६७॥
ગવન્ડસુવામોથી યિ = અખંડ સુખના સાગર મારામાં बहुधा विश्ववीचयः · અનેક પ્રકા૨ના જગતરૂપી તરંગો માયા-મારુત-વિદ્મમાત્ = માયારૂપી વાયુના ભ્રમણથી
=
उत्पद्यन्ते विलीयन्ते
ઉત્પન્ન થાય છે, (અને) વિલીન થઈ જાય છે.
હે દયાનિધે! હું જ આશ્ચર્યરૂપ હોવાથી સર્વ પ્રાણીઓમાં સર્વત્ર અંદર અને બહા૨ જ્ઞાનરૂપે રહેલો છું. ભોક્તા અને ભોગ્યની જેમ પૂર્વે જે જે પદાર્થો ‘આ’ અને ‘તે’ રૂપે કે ‘આ’ અને ‘હું’ રૂપે (અહં અને વંરૂપે) જુદા જુદા જણાતા હતાં તે સર્વ, હવે તો હું પોતે જ છું તેવું જણાવાથી આશ્ચર્યોનું પણ આશ્ચર્ય અનુભવાય છે.
હવે તો અખંડ સુખના સાગર જેવા મુજમાં અનેક પ્રકારના જગતરૂપી તરંગો, માયારૂપી વાયુના ભ્રમણથી ઉત્પન્ન થાય છે, ઉછળે છે અને વિલીન પણ થઈ જાય છે. અર્થાત્ મુજ ચૈતન્યસાગરમાં જગતરૂપી