________________
७४3
प्रशमितकरणः = શાન્ત ઇન્દ્રિયોવાળો સમાદિતાત્મા = સમાહિત ચિત્તવાળો, अचलाकृति
= (અ) અવિચળસ્વરૂપ क्वचित्
= (થયેલો) કોઈક (શિષ્ય) માત્મતિઃ અમૃત = આત્મસ્વરૂપમાં નિષ્ઠાયુક્ત થયો.
(છંદ-અનુષ્ટ્રપ) कञ्चित् कालं समाधाय परे ब्रह्मणि मानसम् ।
व्युत्थाय परमानन्दादिदं वचनमब्रवीत् ॥४८१॥ कञ्चित् कालम् = કેટલોક વખત સુધી परे ब्रह्मणि = પરબ્રહ્મમાં मानसं समाधाय = ચિત્તને સમાધિસ્થ (કર્યા બાદ) પરમાનન્દાત્ = (તેવી) પરમાનન્દ સ્થિતિમાંથી व्युत्थाय
= ઉત્થાન પામીને રૂદ્ર વવનું ગાવીતુ = આવું સંભાષણ કરવા લાગ્યો કે
- આત્મજ્ઞાનનું આશ્ચર્ય
ગ્રંથના પ્રારંભમાં પોતાની જિજ્ઞાસા સંતોષવા શિષ્ય નમન કરી આદરપૂર્વક શરણાગત થઈને પ્રશ્ન પૂછેલો કે “જે નામ વંધઃ મેષ વાત:
થે પ્રતિષ્ઠાણ્ય શું વિમોક્ષ: I [વિવેકચૂડામણી- પ૧] “બંધન એટલે શું? એ ક્યાંથી આવ્યું છે? તેની સ્થિતિ કેવી છે તથા કઈ રીતે બંધનથી મુક્તિ મળે?” આવા પ્રશ્નોની શૃંખલાને સદ્ગુરુ સમક્ષ મૂકી એકાગ્રતાથી શ્રવણ કરવા તત્પર થાય છે, ત્યાંથી પ્રારંભી અત્યાર સુધી આપણે ગ્રંથના ઉપદેશપ્રવાસમાં જે કંઈ જોયું તેથી દિવા જેવું સ્પષ્ટ સમજાય છે કે સદગુરુએ શિષ્યની શંકાના સમાધાનાર્થે ખૂબ જ વિસ્તારપૂર્વક સમગ્ર ગ્રંથ દ્વારા સાંત ઉત્તરો આપી શંકાને નિર્મૂળ કરી, ભવસાગરમાં ડૂબકાં ખાતા શિષ્યને