________________
૦૬
વગર કદાપિ સુખદુઃખ જેવા પરિણામ કે ફળ ઉત્પન્ન થઈ શકે નહીં. આથી સિદ્ધ થાય છે કે સુખદુઃખાદિનું જો અસ્તિત્વ છે, તો પ્રારબ્ધ કર્મ હોવું જોઈએ. તેથી પ્રારબ્ધ કર્મની અનિવાર્યતાનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. આ જ છે પ્રારબ્ધ કર્મનું મહત્ત્વ કે તેનો મહિમા.
| (છંદ-અનુષ્ટ્રપ) . अहं ब्रह्मेति विज्ञानात् कल्पकोटिशतार्जितम् । __ सञ्चितं विलयं याति प्रबोधात् स्वप्नकर्मवत् ॥४४८॥ નોધાત્ = નિદ્રામાંથી જાગ્યા પછી સ્વનિર્ભવતું = સ્વપ્નના કર્મો જેમ (વિલય પામે તેમ) માં રહ્યું” રૂતિ = “બ્રહ્મ છું” એવા વિજ્ઞાનનું = જ્ઞાનથી (ઉત્પન્ન જાગૃતિમાં) વન્યોટિસર્જિતમ્ = કરોડો કલ્પોના ભેગાં કરેલાં સન્વિતમ્ = સંચિત કર્મો વિનયં યાતિ = વિનાશ પામે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) यत्कृतं स्वप्नवेलायां पुण्यं वा पापमुल्बणम् ।
सुप्तोत्थितस्य किं तत्स्यात् स्वर्गाय नरकाय वा ॥४४६॥ स्वप्नवेलायां यत् = સ્વપ્નાવસ્થામાં જે उल्बणम्
= મોટામાં મોટું * પુષ્ય વા પાપ કૃતમ્ = પુણ્ય કે પાપ કરવામાં આવ્યું હોય. तत् किम्
= તે શું સુતોતિસ્ય
= નિદ્રામાંથી ઊઠેલાને સ્વય નરાય વા ચાતું = સ્વર્ગ કે નરક આપનારું થાય?
જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા કર્મનો નાશ કઈ રીતે થાય છે તે સૂચવતા સદગંત બે શ્લોક દ્વારા જણાવાયું છે કે જેવી રીતે નિદ્રામાંથી જાગ્યા પછી