________________
૬૩૭
(છંદ–શિખરિણી) शवाकारं यावत् भजति मनुजः तावदशुचिः परेभ्यःस्यात् क्लेशो जननमरणव्याधिनिलयः । यदाऽऽत्मानं शुद्धं कलयति शिवाकारमचलम्
तदा तेभ्योमुक्तो भवति हि तदाह श्रुतिरपि ॥३६७॥ यावत् मनुजः = જ્યાં સુધી મનુષ્ય शवाकारम्
= મડદા જેવા સ્થૂળ શરીરને भजति
= (આત્મા સમજી) સેવે (ભજે) છે, तावद् अशुचिः = ત્યાં સુધી (તે) અપવિત્ર છે. નનનમરાવ્યાધિનિયઃ = (અને ત્યાં સુધી) જન્મ-મરણ -વ્યાધિનું
ઘર બનેલા તેને परेभ्यः
= બીજાઓથી क्लेशः स्यात् = દુઃખ થાય છે. यदा
= (પણ) જ્યારે (તે) શિવવિર શુદ્ધ વિનમ્ = કલ્યાણ સ્વરૂપ, શુદ્ધ, અચલ कलयति आत्मानम् = આત્માને ઓળખે છે. तदा तेभ्यः
= ત્યારે તે બધાથી મુn:
. = (દુઃખોથી) મુક્ત થાય છે. तत्
= તેવું જ કુતિઃ મને બાદ = શ્રુતિ પણ કહે છે.
પૂર્વ શ્લોકના પાવન અનુસંધાનમાં પ્રેરણા પાથરવા માટે પુનિત શ્રુતિ સંદેશ છે કે જ્યાં સુધી મનુષ્ય મૃતદેહ કે શબ જેવા આકારના સ્થળ શરીરને પોતાનો આત્મા માની, જડ દેહના ચિંતનરૂપ તેની સેવા-સુશ્રુષા કરી, દેહનો જ ભક્ત બની, તેને જ ભજે છે, ત્યાં સુધી મનુષ્ય અપવિત્ર જ રહેવાનો. તેવો મનુષ્ય, જન્મ-મરણ અને વ્યાધિનો ભંડાર કે ઘર હોવાથી જ તે પરાયાં, પારકાં કે અન્યથી ક્લેશ અનુભવે છે. પરંતુ જ્યારે તેવો શોકગ્રસ્ત,