________________
"
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः । ” ( १५-१0) “તમોગુણથી અતિશય મૂઢ બનેલી બુદ્ધિવાળો વિમૂઢ આત્માને જાણી શકતો નથી પરંતુ જ્ઞાનચક્ષુ દ્વારા જ આત્મદર્શન શક્ય છે.” તેઓ જ્ઞાનચક્ષુના બળે આત્માને અભેદરૂપે પોતાના નિજસ્વરૂપે જાણી શકે છે.
(छं६-शार्दूलविङीडित)
ब्रह्मानन्दनिधिर्महाबलवता ऽहंकारघोराहिना
૫૦૪
सवेष्ट्यात्मनि रक्ष्यते गुणमयैश्वण्डैस्त्रिभिर्मस्तकैः । विज्ञानाख्यमहासिना द्युतिमता विच्छिद्य शीर्षत्रयम् निर्मूल्याहिमिमं निर्धि सुखकरं धीरोऽनुभोक्तुं क्षमः ॥ ३०३॥
आत्मनि
ब्रह्मानन्द निधिः
महाबलवता
त्रिभिः चण्डैः गुणमयैः मस्तकैः
अहंकार घोराहिना
सवेष्ट्य रक्ष्यते
धीरः
विज्ञानाख्य
द्युतिमता महासिना
शीर्षत्रयम्
विच्छिद्य
इमं अम्
निर्मूल्य
सुखकरम्
निधिम्
अनुभोक्तुं क्षमः
=
=
= महाजजवान (जने)
= ત્રણ ગુણરૂપ ઉગ્ર મસ્તકોવાળા
અહંકારરૂપી ભયંકર સર્પથી
सपेटाने रक्षायेस छे. (तेथी)
=
=
=
=
=
=
=
=
અંતઃક૨ણમાં
બ્રહ્માનંદરૂપી ધનભંડાર,
= जा सर्पने
=
=
=
धीर पुरुष ( ४ )
વિજ્ઞાન નામની
તેજસ્વી ધા૨વાળી મોટી તલવા૨થી
તેના ત્રણેય મસ્તકોને
કાપી નાંખી
મારી નાંખીને
સુખકર
ખજાનો
ભોગવવા શક્તિમાન થાય છે.