________________
संसारकारागृहमोक्षम्
છોઃ
તા:
पटुवासनात्रयम् पादनिबद्धश्रृङ्खलं अयोमयम्
वदन्ति
यः अस्मात् विमुक्तः मुक्तिं समुपैति
૪૬૭
= સંસા૨રૂપી કેદખાનામાંથી છૂટવા
= ઇચ્છનાર માટે
=
=
=
-
બ્રહ્મને જાણવાવાળા
(ઉપર જણાવેલી) ત્રણ વાસનાઓને
પગમાં બાંધેલી લોઢાની સાંકળ જેવી
કહે છે.
= જે (મનુષ્ય) આમાંથી છૂટે = તે મુક્તિને પામે છે.
વાસનાક્ષયમાં જ મુક્તિ
ઉપર જણાવેલી લોકવાસના, દેહવાસના અને શાસ્ત્રવાસના જેવી વાસનાત્રિપુટી જ પગમાં બાંધેલી લોઢાની સાંકળ જેવી છે અને તેવી સાંકળથી બંધાયેલો જ સંસા૨રૂપી કેદખાનામાં કેદી બને છે. એવું બ્રહ્મતત્ત્વને જાણનારાં તત્ત્વજ્ઞાનીઓ કહે છે. પરંતુ જે મનુષ્ય ઉપરોક્ત ત્રણેય વાસનાઓથી છૂટે છે તે જ મુક્તિ પામે છે.
(છંદ-ઉપજાતિ)
दुर्गन्धधूतागरुदिव्यवासना ।
जलादिसंपर्कवशात्प्रभूत
संघर्षणेनैव विभाति सम्यक्
विधूयमाने सति बाह्यगन्धे ॥ २७४ ॥
(છંદ-ઉપજાતિ)
अन्तःश्रितानन्तदुरन्तवासनाधूलीविलिप्तापरमात्मवासना ।
प्रज्ञातिसंघर्षणतो विशुद्धा
प्रतीयते चन्दनगन्धवत्स्फुटा ॥ २७५॥