________________
परं नित्यम्
अव्ययसुखम् निरञ्जनम्
यत् निर्विकल्पकम्
વિકલ્પોથી રહિત,
अनल्पम्
લઘુતારહિત,
અક્ષર ક્ષરાક્ષરવિજ્ઞક્ષામ્ = વિનાશથી રહિત અને ક્ષ૨(દેહાદિ) અને
અક્ષ૨(જીવ)થી જુદું
સર્વથી શ્રેષ્ઠ, નિત્ય
અવિચળ સુખસ્વરૂપ (અને)
નિર્લેપ
ब्रह्म तत् त्वं असि
आत्मनि भावय
=
=
=
=
જે
=
૪૫૧
= બ્રહ્મ (છે.)
= તે તું છે (એમ)
= અંતઃકરણમાં ભાવના કર.
જે બ્રહ્મતત્ત્વ વિકલ્પથી રહિત છે અનન્ત્યમ્ અર્થાત્ ગત્ત્વ= નાશવાન, સીમિત, એકદેશીય અને આદિઅંતવાળાથી ભિન્ન અને વિરુદ્ધ સ્વભાવવાળું હોવાથી અન્નત્ત્વમ્ = બૃહદ્ કે મહાન છે. ક્ષયરહિત છે તથા ક્ષ૨પુરુષ-દેહાદિ તથા અક્ષરપુરુષ = જીવાત્માથી સૂક્ષ્મ, શ્રેષ્ઠ અને વિલક્ષણ હોવાથી ઉત્તમ કે ૫૨મ પુરુષરૂપે છે. તેથી ગીતામાં ભગવાને પણ બ્રહ્મને ઉત્તમ પુરુષ તરીકે બિરદાવી શરીર જેવા ક્ષર પુરુષથી અને જીવ જેવા અક્ષર પુરુષથી બ્રહ્મને શ્રેષ્ઠ તત્ત્વ કહ્યું છે यस्मात् क्षरमतीतोऽहमक्षरादपि વોત્તમઃ ।'’ કારણ કે હું નાશવાન (ક્ષર પુરુષથી અર્થાત્ દેહથી અતીત છું અને અક્ષર પુરુષથી અર્થાત્ જીવાત્માથી પણ ઉત્તમ છું'' (ભ.ગીતા અ.-૧૫/૧૮) આવું સર્વોત્તમ બ્રહ્મતત્ત્વ નિત્ય, અવ્યય અને અતીન્દ્રિય સુખસ્વરૂપ અગર ઉદય અને અસ્તરહિત સુખવાળું તથા સત્ત્વ, રજસ કે તમસ જેવા તથા અજ્ઞાનના આવરણ જેવા દોષથી મુક્ત હોઈ નિરંજન છે. એવું બ્રહ્મતત્ત્વ જ તું છે, એમ બ્રહ્મભાવના કર.
“ત્રા તત્ત્વમસિ ભાવાત્મનિ ''