________________
૪૨૬
નથી, સત્ય નથી. અર્થાત નથી સત્ય આ જગત કે નથી સત્ય જગતનું ઉપાદાનકારણ માયા. પરંતુ તે બન્ને વાસ્તવમાં કલ્પિત જ છે. જેવી રીતે દોરીમાં સર્પ કલ્પિત છે અને સ્વપ્નમાં દેખાતું જગત કલ્પિત છે. તે જ ન્યાયે દેશ્ય કલ્પિત જગતનો યુક્તિપૂર્વક ત્યાગ કરી, તેને અસત્ય સમજી અને તત્પશ્ચાત્ જ જીવ અને ઈશ્વરની ઉપાધિનું વાસ્તવિક ઐક્ય સમજવું જોઈએ. અર્થાત્ જીવ અને ઈશ્વરની ઉપાધિ કલ્પિત અને વિરૂદ્ધ ધર્મવાળી હોવાથી સત્ય નથી, એવા નિષ્કર્ષ ઉપર આવીને જીવ અને ઈશ્વરનો લક્ષ્યાર્થ એક અને અભેદ છે, તેવું જાણવું જોઈએ.
| (છંદ-ઉપજાતિ) ततस्तु तौ लक्षणया सुलक्ष्यौ
तयोरखण्डैकरसत्व सिद्धये । नालं जहत्या न तथाऽजहत्या
किन्तूभयात्मिकयैव भाव्यम् ॥२४६॥
ततः तु
= ત્યાર પછી તયોઃ
= તેઓના(જીવાત્મા તથા પરમાત્માના) મવડરસત્વ સિદ્ધ = અખંડ એકરસપણાની સિદ્ધિ માટે
= એમને लक्षणया
= લક્ષણા નામની શબ્દશક્તિથી सुलक्ष्यौ
= સારી રીતે જાણવા નહત્યા માં = (આમ જાણવા માટે) જહત્ લક્ષણા પર્યાપ્ત નથી તથા મહત્યા ન = તેમ અજહત્ લક્ષણા પર્યાપ્ત નથી
= પરતું ૩માર્યાભિ = ઉભયાર્થાત્મિકા (એટલે જહન્દુ-અજહતું
લક્ષણા)થી જ માવ્યમ્
= વિચાર કરવો જોઈએ.
किन्तु