________________
૩૦૫
તે જ સ્થૂળદેહ છે. તેથી સ્પષ્ટ છે કે આવા મલિનતાસભર, માંસપિંડના સમૂહને કોઈ પણ વિવેકી કયારેય પોતાના નિત્ય, શુદ્ધ કે પવિત્ર આત્મા તરીકે સ્વીકારી શકે નહીં. તેથી આત્મસ્વરૂપને જાણવાની ઇચ્છા રાખનારે કદી દેહના બંધનમાં ફસાવું નહીં કે તેના ભાગમાં આસક્ત થઈ વિષયવિહારમાં ભટકવું નહીં. પરંતુ મુમુક્ષુએ આત્મવિચારમાં સમય પસાર કરવો.
(છંદ–વસંતતિલકા) पूर्वं जनेरपि मृतेरपि नायमस्ति __ जातः क्षणं क्षणगुणोऽनियतस्वभावः । नैको जडश्च घटवत् परिदृश्यमानः .
स्वात्मा कथं भवति भावविकारवेत्ता ॥१५७॥ માં અનેક પ પૂર્વમ્ = આ (સ્થૂળ દેહ) જન્મની પહેલાં મૃતેઃ પિ = (અને) મૃત્યુની (પછી) પણ ને મસ્તિ = હોતો નથી. લાં નાતઃ = ક્ષણમાં જન્મ્યો છે, લાગુ: = ક્ષણિક ગુણવાળો છે, નિયત સ્વભાવઃ અદઢ અથવા પરિવર્તનશીલ સ્વભાવવાળો અને न एकः = અનેક રૂપવાળો છે. પરવત્ રિદૃશ્યમાનઃ = ઘડાની માફક દશ્ય પદાર્થ છે.
= (તેથી) જડ છે. માવવાવેત્તા = ભાવ અને વિકારોનો જાણનાર स्वात्मा = પોતાનો આત્મા થે ભવતિ = (આ દેહ) કેવી રીતે હોઈ શકે?
અન્નમયકોશ એટલે દેશ્ય, સાકાર તથા જન્મેલું સ્થળશરીર,