________________
મોક્ષાર્થે ઉપયોગી થાય તે શું સંભવિત છે? આવી, શંકાયુક્ત મનોવૃત્તિને વિપ્રતિપત્તિ કહે છે. આવી વિપ્રતિપત્તિ કે શંકાયુક્ત વ્યક્તિને જ્ઞાન તો થતું નથી, પરંતુ તે વિનાશને પામે છે.‘“સંશયાત્મા વિનશ્યતિ” (ભ.ગીતા-૪/૪૦)
આ પ્રમાણે અભાવના, વિપરીત ભાવના,સંભાવના અને વિપ્રતિપત્તિ જેવી વિઘ્નકા૨ક મનોવૃત્તિ તથા વિક્ષેપશક્તિ, રસગુણના પ્રભાવથી ગ્રસિત થયેલી વ્યક્તિનો વિનાશ સર્જે છે.
જેમ વિક્ષેપશક્તિ મુમુક્ષુનો વિનાશ સર્જે છે તે જ પ્રમાણે તમોગુણની આવરણશક્તિ પણ વ્યક્તિને અજ્ઞાન અને પ્રમાદ દ્વારા મોક્ષમાર્ગે ક્રિયાશૂન્ય બનાવી આળસુ બનાવે છે. એટલું જ નહીં પરંતુ આત્મસ્વરૂપે ચેતનવંતા મનુષ્યને પણ જડ થાંભલા જેવો બનાવી દે છે. આમ, વિક્ષેપ અને આવરણ, બંને અનુક્રમે રજોગુણ તથા તમોગુણનું કાર્ય છે. તેવી બંને મહાપ્રબળશક્તિઓ વ્યક્તિ માટે બંધન ઊભું કરી તેમનું જીવન નષ્ટ કરે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ અત્રે જણાવાયો છે.
सत्त्वम् - સત્ત્વગુણ जलवत् = જળના જેવો
विशुद्धम् અતિ નિર્મળ છે, તથાપિ = છતાં પણ
ताभ्याम् = બન્ને (૨જોગુણ અને તમોગુણ) સાથે
मिलित्वा ભળી જઈને
= સંસારનું
सरणाय
कल्पते
=
૨૫૭
=
(છંદ ઉપજાતિ)
सत्त्वं विशुद्धं जलवत्तथापि
ताभ्यां मिलित्वा सरणाय कल्पते । यत्रात्मबिम्ब: प्रतिबिम्बितः सन्
प्रकाशयत्यर्क इवाखिलं जडम् ॥ ११६ ॥
કારણ બને છે.
તે (સત્ત્વગુણનું
કાર્ય બુદ્ધિ)માં आत्मबिम्ब: - આત્મારૂપી બિમ્બ પ્રતિનિશ્ર્વિતઃ સન્ = પ્રતિબિમ્બિત
यंत्र
अर्कः इव
अखिलम्
जम्
प्रकाशयति
=
થયેલું હોવાથી
=
- સૂર્યની માફક
= સમસ્ત
જડ પદાર્થોને
= પ્રકાશિત કરે છે.
=