________________
प्रज्ञावान् अपि, पण्डितः अपि
(મનુષ્ય) બુદ્ધિમાન, પંડિત,
ચતુર: કવિ, અત્યન્ત સૂક્ષ્માર્થટ્ટ ્ = ચતુર અને અત્યન્ત સૂક્ષ્મ દૃષ્ટિવાળો
'
હોય તો પણ
तमसा व्यालीढः
बहुधा स्फुटं सम्बोधितः अपि न वेत्ति
भ्रान्त्या आरोपितं एव साधु क
तत् गुणान् आलम्बते
हन्त
दुरन्ततमसः
૨૫૪
असौ महती आवृतिः शक्तिः
प्रबला
=
=
- બહુ
=
(જ્યારે) તમોગુણથી વ્યાપ્ત થયો હોય
(ત્યારે)
- સમજતો નથી.
–
=
પ્રકારે સારી રીતે સમજાવ્યા છતાં
=
=
- (તે) ભ્રાંતિ વડે આરોપિતને જ
સત્ય માને છે.
અને તેના ગુણોનું આલંબન કરે છે.
=
· અહો ! ખરેખર
=
· મુશ્કેલીથી દૂર કરી શકાય એવી તમોગુણની
= આ મહાન આવરણ શક્તિ
= બળવાન છે.
તમોગુણથી ઉત્પન્ન થયેલી આવરણશક્તિનું ગંભીર પરિણામ સમજાવતા અત્રે જણાવાયું છે કે મનુષ્ય ભલે બુદ્ધિમાન, વિદ્વાન, ચતુર, પંડિત, સૂક્ષ્મ આત્મદૃષ્ટિવાળો કે વ્યવહારકુશળ હોય, છતાં પણ જો તે તમોગુણથી વ્યાપ્ત હોય કે તમોગુણના પ્રભાવમાં હોય અગર તેનામાં તમોગુણની અતિવૃદ્ધિ થયેલી હોય તો તેના સર્વ ગુણો કે જ્ઞાન, તમોગુણની આવરણશક્તિથી ઢંકાયેલું કે આચ્છાદિત થયેલું હોય છે, તેની વિવેકશક્તિ હણાયેલી હોય છે, માટે જ તેને સત્ય સમજાવવા છતાં તે સમજતો નથી. આત્માના વાસ્તવિક સ્વરૂપને શાસ્ત્રો કે સંતો સમજાવે તો પણ તે સ્વીકારતો નથી. પરંતુ તેથી ઊલટું જે સત્ય તેણે અજ્ઞાન, અવિદ્યા કે ભ્રાંતિથી ખોટે ખોટું પકડયું હોય, તેનો ગુણાકા૨ જ કર્યા કરે છે. એ તો ઠીક, પરંતુ આત્માને ન સમજતા સતને છોડી અસત, મિથ્યા અને અનિત્ય પદાર્થોને સાચા માને છે. તેમજ તેવા મિથ્યા પદાર્થના અનિત્ય ધર્મો કે અવગુણોને જ ગ્રહણ કરે છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રબળ પરિશ્રમથી