________________
૧૩૫
દુઃખની આંધીમાં અટવાયેલા, ડૂબતાં ડૂબતાં તરવાની કોશિશ કરતાં અધવચ્ચે ડૂબી જવાની ભીતી હોવાને કારણે ભવસાગરના તરણનો ઉપાય અત્રે શિષ્ય પૂછે છે. “પત ભવસિર્યું થે તયમ્ !' અગાધ ભવસાગરમાં ડૂબી રહેલો, અને દિશાશૂન્ય બનેલો, કિનારો શોધતો શિષ્ય વિચારે છે કે મારી ગતિ શી થશે? હું સંસારસાગરમાં અધવચ્ચે અટકી મરણને શરણ થઈશ? કે પછી દિશાભ્રાંત હું વમળમાં સપડાયેલા તણખલાંની જેમ ભવચક્રમાં ઘુમ્યા કરીશ? મુજ અબુધનો પ્રવાસ ઘાંચીના બળદની જેમ તેની તે જ જગ્યાએ તો નહીં રહે? મારી પ્રગતિ કઈ દિશામાં થશે, તે હું જાણતો નથી. હે દયાસિન્ધો! આપ મને મારી ગતિ વિશે જણાવો. “1 મે તિઃ |' એટલું જ નહીં પરંતુ આ ભવસિલ્વ પાર કરવાની કળા મને વિદિત નથી. મારી હાલની સ્થિતિ કે ભાવિની ગતિથી હું અજાણ છું. કૃપા કરી આપ મને આ ભયમાંથી મુક્ત કરો. મને સંસારસાગરના તરણનો અને મારી ઉન્નતિનો પથ પ્રદર્શિત કરો. હે શરણાગતવત્સલ! મારા સંસારદુઃખને હવે નિર્મૂળ કરો. ભવતાપનું હરણ કરી સંસારસાગરનું મરણ પૂર્વે તરણ કરાવી મારું રક્ષણ કરો.
| (છંદ-ઉપજાતિ). • તથા વન્ત શરણાગતિ સ્વ
संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसादृष्ट्या
दद्यादभीतिं सहसा महात्मा ॥४३॥ મહાત્મા = મહાત્માએ તાપ-તતમ્ = તાપથી તપેલા (મુમુક્ષુને) તથા = ઉપર પ્રમાણે થરાર્ટ-હ્યા = કરુણારસથી વક્તમ્ = બોલતા,
નીતરતી દષ્ટિથી સ્વમ્ = પોતાને નિરીચ = જોઈને શરણાગતમ્ = શરણે આવેલા સદસા. = તરત જ સંસારાવાના- = સંસારરૂપી અમીતિમ્ = અભયદાન
દાવાગ્નિના હૃદ્યાત્ = આપવું.