________________
• • • પદ્મિની • •
કાજી સ્વનું ? સ્વપ્ન તે આપને આવવા લાગ્યું છે, રાણા ! આજે કહેણ પણ આવી ગયું. સાત સખીઓ સાથે આજે નમતે હારે પશ્વિની શહેનશાહની તહેનાતમાં હાજર થશે.
- ભીમસિંહ ઓહ! એહ! રજપૂતનાં પુણ્ય પરવારી ગયાં છે ! [ આંખે અંધારાં આવે છે. થાંભલો પકડી સ્વસ્થ થાય છે.] પશ્વિની, ચિતોડ તે પડવાનું જ હતું, પણ તેં તે રાજપૂત કુળને પણ પાડયું ! બાપા રાવળના કીતિકળશ ઉપર હવે ભ્રષ્ટાચારના કાટ ચડશે. એ ધૂળ ભેગે થશે, અને ધૂળમાં મળી જશે. એ કાજી ! તમે આ જીવલેણ ઘા કર્યો છે ! તમે મને આવા ખબર શા માટે આપ્યા? મારી જાણ વિના એને દિલ્હીના જાજ્વલ્યમાન જનાનખાનામાં પૂરી દેવી હતી ! અને મારા, મહારાણાના, આખા ક્ષત્રિયકુળના હૃદયની પથારી પાથરી એને ચવનસમ્રાટ સાથે ક્રિડા કરવા દેવી હતી. પણ મને એનાથી અજ્ઞાન રાખે હેત !તે હું સુખેથી