________________
સ્થલ કાલઃ [ સાત દિવસ પછી અલાઉદ્દીનની છાવણની લગભગ છેલી શિબિરમાં આથમતા બપોર. ગિરિફૂટ ઉપર દિલ્હીશ્વર અલાઉદીનની વિશાળ સેના ડેરા તાણને પડી છે. શહેનશાહને કિનખાબને તંબુ આખી છાવણુની મધ્યમાં ઉંચી ડેક કરી ઉભે છે. આસપાસ સેનાપતિઓની સુંદર શિબિરે છે. ત્યારબાદ સૈનિકના ડેરાઓની લાંબી હારમાળાઓ શરૂ થાય છે. છાવણના અંતભાગમાં એક મેટે તંબુ છે. શત્રુસેનાના સંધિવિગ્રહકોને અહિં રાખવામાં આવે છે.
તંબુનું ઉત્તર તરફનું બારણું રંગીન સાદડીની ચતથી ઢાંકી દેવામાં આવ્યું છે. દક્ષિણના બારણાની બાજુમાં ઉંચે ન્હાનાં બહાનાં બે ખંડા કાણું છે. જેમાંથી નમતા પરના પ્રકાશમાં હાર ઉભેલા બે સંત્રીઓના ભાલા