________________
• પતિની .
.
.
પરંતુ આખી પ્રજાના હિતાહિત ઉપર તમને હેડ બકવાને શો અધિકાર ? આ પ્રશ્ન તમારો નથી. આ પ્રશ્નને નિર્ણય પ્રજાએ કરવાને છે. મહારાણી પદ્મિની તમને પ્રાણથી પ્યારી હશે, પરંતુ અંતે તો એ પ્રજાની મિલ્કત છે. હું નિર્ણય થતાં પહેલાં પ્રજાને અવાજ સાંભળવા માગું છું.
લમણસિંહ , પ્રત્યેક હિન્દુ સ્ત્રી અને પુરુષ પ્રજાની મિલકત છે. એની શક્તિઓ, એની સમૃદ્ધિ અને એની સેવા પ્રજાને ચરણે છે. પરંતુ નીતિ અને ધર્મ ઉપર કેઈને અધિકાર નથી. વ્યક્તિના અંતર્નાદ ઉપર એને નિશ્ચય અવલંબે છે. અને છતાં, છતાં જે આપને રાજપૂતાના હૃદય વિષે શંકા હોય તે રાજપૂતનું પારખું કરવું હોય તે .....મંત્રીશ્વર, દાંત પીટાવે કે મહારાણાને આંગણે આજ સવારની જેવા એક બીજા અતિથી આવ્યા છે. તમારા હૃદય વિષે હજી એમને શંકા રહી ગઈ છે. તમારે છેલ્લે શબ્દ તેઓ સાંભળવા માગે છે,