________________
પદ્મિની લક્ષ્મણસિંહ
અંધારું થતું જાય છે, જનાબ ! આવતી કાલની તૈયારી રૂપે આજની. રાત ઉત્સવ કરવા હજી રજપૂતાને આદેશ આપવા પણ બાકી છે.
કાજી
તા સાંળળા; આકળા ન થઈ જતા. સમ્રાટ અદ્દલામાં મહારાણી પદ્મિની માગે છે.
અધા
શું ?
કાજી
વિજળીના આંચકા કેમ વાગે છે ? લક્ષ્મણસ હુ
એવી માગણી કહી સભળાવતાં તમારી જીભ તાળવે કેમ ચાંટી નથી જતી, કાજી ? કેદાર
એવું માગતાં તમારું અંગ કપી કેમ નથી. ઉઠતું, જનાબ ?
અજય
રાજમહેલ માથે દેવી ચતુર્ભુ་જાનુ અંગાર ઝરતું ત્રિશુળ નથી જોઈ શકાતું, યવન ?
૫૪