________________
• પરિની •
•
•
•
ચિડ ઉપર મહારાણુ લક્ષ્મણસિંહની આણ વર્તે છે. મહારાણાની સગીરાવસ્થામાં. ચિતેડને ટકાવી રાખનાર રાણ ભીમસિંહના હાથમાં હજી પણ અધિકારબળે રાજ્યની લગામ છે.
દક્ષિણમાં જીત મેળવીને યવન સમ્રાટ અલાઉદીન ખીલજી ગિરિફૂટ ઉપર છાવણ નાખી ચિતેડને ઘેરે ઘાલી. પડ્યો છે. તેના પહેલા હુમલાના ઘા રૂઝાયા નહોતા એવી સ્થિતિમાં આ બીજે હલ્લે ખમવાની ચિતડમાં તાકાત રહી નથી. છતાં રાજપૂતે જીવની અણી ઉપર આવી લઢે છે. અને સ્વાધીનતાની લીલાભૂમિનું સંરક્ષણ કરે છે. દિવસે દિવસે અલાઉદીનને મૃત્યુપંજે સખત થતું જાય છે, અને ચિતેડમાં ભૂખમરે ફેલાય છે.
ઘનઘેર આકાશમાં વિજળીને ચમકારે થઈ કરી જાય; અને અંધકાર વિશેષ ઘોર બને તેમ ઈતિહાસમાં પણ બને.
* અને આથમતી જતી આર્યવિભૂતિને એ એકચમકારે એ આ નાટકનો વિષય છે.
૩૮