________________
•
•
•
• પવિની •
•
•
લીક વખત એવી આકરી પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે બે નીતિનાશમાંથી ડંખતે હદયે, છતાં સ્વેચ્છાએ એકને સ્વીકાર કરવો અનિવાર્ય હેય છે. એવે વખતે શું કરવું? રહસ્યની તારતમ્યતાને કયે ધરણે વિચાર કરવો ?
વિદ્વાન મુરબ્બી ઊઠવા અને મેજ પાસેની છાજલી ઉપરથી પ્રખ્યાત બેજિયમ લેખક મેરિસ મેટરલિન્કનું MonnaVanna ઊપાડયું. પિતાની ટેવ પ્રમાણે શરૂઆતમાં એમણે એ નાટકને સાર સંભળાવ્યો. પોતાના દેશને અને હજારે દેશબંધુઓને બચાવી લેવા Wanna પિતાના શિયળનું કેવી રીતે બલિદાન આપે છે; એ કથા રસપૂર્વક અને રસમય રીતે વર્ણવી. એમણે પોતાની ચળકતી આંખે મારી ઉપર ઠેરવી, અને પૂછયું; “બોલો તમારે શો મત. છે? એક રમણુનું શિયળ વધારે કે હજારો લોકેાના પ્રાણ ?” | મારું આર્યહદય ઉછળી ઊઠયું. એક ક્ષણને પણ વિચાર કર્યા સિવાય મેં જવાબ ફગાવ્ય, “એક સ્ત્રીનું શિયળ સ્તો !”
વિદ્વાન મુરબ્બી હસ્યા, “ હું ધાર જ હતો! હિન્દુસ્તાનના લેકેને નીતિને એક પ્રકારને રોગ થયા છે.” તેઓ ફરી હસ્યા. “ અને માત્ર નૈતિક દષ્ટિએ વિચાર કરે તો ય હું તમને પૂછું છું કે હજારો લકે પરસ્પર