________________
પદ્મિની
પદ્મિની, કુળવિનાશિની; તને આ શું સૂઝયું ? [ રાણા ગાંડાની માફક કૂદે છે, અને એને પકડી મ્હાર ખેંચે છે. ]
આ પદ્મિની, તે એક સપાટે............
[ પાલખીમાંથી ગેારા બહાર નીકળે છે, એની પડછંદ કાયાને જોઈ રાણા ચમકે છે. ]
ગારાદેવ
[ હસતા ] રાણાજી ! શું નાટક કરેા છે ? ચૌહાણપુત્રીનું આટલાં વર્ષોં પડખું સેવ્યું 'તાય તમે એને એળખી નહિ ? મને બહુ દુઃખ થાય છે, રાણા ! પણ અત્યારે એને શાક કરવાના સમય નથી. આપ આ પાલખીમાં બેસી જાવ. એ લાક બારેાખાર ઉપાડી જશે. સિંહપૌરી પાસે એક વાયુવેગી અશ્વ સાથે પ્રવીણસિહુને આપની રાહ જોતા ઉભા રાખ્યા છે. આપ કોટમાં સહિસલામત હેાંચી જાવ ત્યારે એક તાપ ફાડજો, અને રાજમહાલય ઉપર ધજા ફરકાવજો. ત્યાં સુધી અમે યવનસેનાને ખાળી રાખશું. એક એક પાલખીમાં એક એક શસ્ત્રસજ્જિત ચાÊા બેઠા છે. અને ચાર ચાર રાજપૂત વીરા ભાઇના વેશમાં પાલખીઓને
૯૨