________________
પદ્મિની
[ નજર ફેરવીને ] પહેરેગીર ! પહેરગીર
[ અંદર આવી કુર્નિશ ખજાવી ] હુંમ, સરદાર !
કાજી
રાણાજીના હાથમાંથી તલવાર લઇ લે. [ પહેરેગીર આગળ વધે છે. ]
રાણાજી, તમે અમારા કેદી છે. તમારા હથિયાર સાંપી દેવાના હું તમને હુકમ કરું છું.
[રાણા તિરસ્કારથી તલ્વારને ફ્રેંકી દે છે. પહેરેગીર તે ઉઠાવી લે છે. અને પહેરેગીર ! તંબૂમાં પાલખી આવ્યા પછી કશા ઘાંઘાટ થાય તે તમે કાઇના હુકમની રાહ જોયા સિવાય અંદર ધસી આવો, અને રાણાજીને ગિરફતાર કરી લેજો.
પહેરેગીર
જેવા હુકમ જનાબ ! [કર્નિશ ખજાવીને ચાલતા ચાય છે. ]
કાજી
રાણાજી, જીવનની છેલ્લી ધન્યક્ષણ વેડફ઼ી ન નાખતા; અને સાનને ઠેકાણે રાખજો.
८८