________________
કામકાજ મુઝ લાગું લખજે. જોઈતું–કરતું મંગાવજો. મિતી માગશર સુ. ૧૪ પત્ર ઉતાવળથી લખ્યો છે. ભૂલચૂક સુધારી વાંચશે
ધી. ડામાં ચૂડા
વિ, સં, ૧૯૪૭ માગશર વદ ૩ દિને પ્રાયઃ
કપડવંજથી શ્રી મગનલાલ ભાઈચંદે લીંબડી નગરે પૂ. શ્રી ઝવેર સાગરજી મ. ને
લખેલ પત્ર
(૧૨)
. કેમ કે સં. ૧૯૪૭ માગસર વદ ૩ ને મેટે પત્ર જૂના સંગ્રહમાંથી મળે છે.
તે પત્રની કેટલીક કંડિકાઓ પૂ ચરિત્રનાયકશ્રીના માનસની કેટલીક વાતો રજુ કરતી જણાય છે. જેમ કે
લીંબડી રજવાડી છે, માટે અમારા વિચાર અંગ્રેજીમાં રાખવાનું છે, કારણ કે અંગ્રેજી રાજ્યમાં કાયદા પર કામ થાય, માટે લખ્યું છે.
તેમજ હાલ ખંભાતમાં અંગ્રેજી કારભાર ચાલે છે, વળી પોપટભાઈને તથા નીતિવિજયજી સાહેબ તથા મણિવિજયજીની સહાયતા છે ને મદદ પણ સારી રીતે છે.
માટે એને ખંભાત મોકલશે.
અમારા વિચાર અંગ્રેજીમાં રાખવાનો છે. લીબડીમાં મહેતા કાળીદાસ જીવણદાસવાળાનું સપાડું પાડયું હોય તેમ છે, પણ કોઈ તરેહનું રાધનપુરવાળાની પેઠે જાડું તહેમત લગાવી ચાર દિવસ બેસી ઘલાવે.
અથવા દ્રવ્યદયાના કારણથી છેટી રીતે હેરાન કરે તે મુશ્કેલી આવી પડે, માટે અમારા મનમાં ખોટી ધાસ્તી રહે છે.”