SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ 4a5a525252525252525255252525255 વિ.સ. ૧૯૪૫ ભા.સુ. ૭ દિને વઢવાણુથી પૂ. મુનિ કમલ વિ. મ.શ્રીએ બેાટાદ પુ. શ્રી ઝવેરસાગરજી મ. ને લખેલ પત્ર H (61) 2525 મું. શ્રી એટાદ મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી ઠે; શ્રાવકની ધમ શાળાએ પહોંચે. સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય મુ. શ્રી એટાદ તત્ર અનેક શુભેાપમા લાયક, શાંત, દાંત, મહ'ત, સૂર્યની પરે પ્રતાપી, ચંદ્રમાની પરે શીતલ, સમુદ્રની પરે ગ'ભીર, મેરૂની પરે અચલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, ભાર’ડપક્ષીની પરે અપ્રમત્ત, ભવ્ય જીવેાના હિતાપદેશક, એવ’ અનેક ગુણે કરી બિરાજમાન મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી તથા મુનિ જીત વિજયજી તથા મુનિ શ્રી ધીરવિજયજી તથા મુનિ વલ્લભવિજયજી ચરણાન્ શ્રી વઢવાણુ કાંપથી લી. મુનિશ્રી કમલવિજયજી તથા હેમવિજયના વંદના........... અનુવંદના ૧૦૦૮ વાર અવધારશેાજી. બીજી અત્રે પ`ષણ પવરૂડી રીતે થાય છે વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય માહાત્મ્ય તથા ઉત્તમકુમાર ચરિત્ર તથા સુખાધિકાના વ્યાખ્યાન આઠ વંચાણા છે. બીજું. ભા.સુ. ૪ ને શુક્રવારે સ’વચ્છરી પ્રતિક્રમણુ સંઘ સમસ્ત કર્યું. તેમાં આપને ખમાવ્યા છે, તે આપ કૃપા કરીને ખમાવશેજી. ખીજુ અત્રે અષાડ સુ-૬ દીક્ષા એચ્છવ ખડી ધામધૂમથી થયેા છે. વળી સુ.૧૩ શ્રીશત્રુ ંજ્ય માહાત્મ્યનેા વરઘાડો ચડયા હતા. તેથી શાસનની ઉન્નતિ થઈ છે. બીજી શ્રા. વદ ૬ શુક્રવારે સમેાવસરણની રચના થઈ તેમાં વરઘેાડા પાંચ ચડયા અને જલયાત્રાના વરઘેાડામાં તથા છેલ્લા વરઘેાડામાં શ્રી લીંબડીથી દરબારને હાથી,રથ તથા શ્રી વીરમગામથી રૂપાની પાલખી તથા શ્રી સાયલેથી રૂપાની પાલખી આવવાથી ત્રણે ગામથી ગવૈયાની ટાળીનું માણસ ૧૦૦ આવવાથી જિનશાસનની પ્રભાવના ઘણી થઈ છે. વરઘેાડામાં માણસ આશરે ૪૦૦૦ થયું હતું. વરઘેાડા તથા આરતીની ઉપજતુ ઘી મણુ ૩૨૬ તથા ખરડા ભંડાર સર્વે મળીને રૂા.૧૮૦૦૦ ની ઉપજ થઈ છે. સ્વામી વાત્સલ્ય એ તથા છઠ્ઠું અઠ્ઠમના પારણા થયા છે. ખીજું શ્રી લખતરના કારભારી શેઠ ફુલચંદભાઈ અહી' પજૂસણ કરવા આવ્યા છે. તેણે ગામ બધામાં અઢારે વરણમાં સાકરની લ્હાણી કરીને શાસનની શાભા વધારી છે. છ સેાળ ઉપવાસ, ૩૦૦ છ, પાંચ, ચાર, અઠ્ઠમ તથા છઠ્ઠ, સંવત્સરી પ્રતિક્રમણમાં માણસ ૫૦ તમારી તરફના સમાચાર લખશે, મિતિ, ભા. સુ.છ દઃપાતે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy