SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. આપના શરીરમાં તાવ ને પગમાં ગાંઠના દરદની હકીકત જાણું દિલગીરી છે, પણ પૂરવ સંચિત ઉદે આવે છે, વાસ્તે શુભના ઉદય થાએ શાતા થશે, પણ ઓસડ ઉપચાર સારી રીતે કર, કાંઈ જોઈએ તે સુખેથી મંગાવજો. જે એક-દો કામ કે વાસ્તે તમને લાગે છે, તે સારૂ તમારા ધ્યાનમાં ખટક છે, પણ શરીરની કુરતી બિગડયાથી વિહાર થઈ શકતો નથી તે વિષે લખ્યું તે જાણ્યું, ખરી વાત છે, સમજુને ચીવટ હોય જ? - હવે તમારા શરીરની પ્રકૃતિના દર એકાંતરે અથવા એથે દહાડે ખબર જીતું છે? તમારી પ્રકૃતિ સુધરે ત્યાં સુધી લખ્યા કરવી. અમને તમારે કાગલ નહીં આવવાથી વધારે ફીકર ઉત્પન્ન થાય છે, માટે કાગળ લખ્યા કરવાનું છે, એસડ બરાબર કરવું. - જે બે કામ છે તેને હાલ અવસર નહીં, તેટલામાં જાણજે. દયાનંદ સરસ્વતી ક્યાં છે? તે લખજે !!” 4252STSS2S2SC2S2525252S2S2S2S25% અમદાવાદથી પૂ. શ્રી મૂળચંદજી મ. શ્રી એ વિ. સં. ૧૯૩૯ કારતક વદ. ૧૦ દિવસે ઉદયપુર પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. ને ' લખેલ પત્ર HEISTIGATE : SIEEEEE * “શ્રી અમદાવાદ થી લીમુનિ મૂળચંદજીની સુખશાતા વાંચો. શ્રી ઉદયપુર મુનિ ઝવેર સાગરજી તમારો પત્ર વદ-૮ ને પિતે વાંચી સમાચાર જાણ્યા, વળી લખો તમો બહું જ દવાઈ કરી છે, થેડી કસર છે, મટેથી માગશર સુદ-૨ ઉપર વિહાર કરવાનો વિચાર છે. તમે જ્યારે વિહાર કરો તે દહાડે ખબર આપો અને અમારે પછી કાગળ ક્યાં લખવો? તે ખબર આપજે, કેને સરનામે, કેના ઠેકાણે? તે લખજે + + + તમારે વિચાર સિદ્ધાચલજી આવવા બાબત કેવો છે? તે જણાવશો? દયાનંદ સરસવતિજી હજી તમારી બાજુ છે, તે જાણ્યું. દરેક ઠેકાણે તેફાન કરે છે, માટે તે જેનની નિંદા ન કરે, તે વખતે તમારે તૈયાર રાખ.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy