SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ, પદ્મવિજયને ધમલાભ જાણવે ? ૧ બીજું અત્ર પુણ્યોદય પ્રમાણે સુખ છે! તમારે પત્ર ૧ આવ્યો તે વાંચી સમાચાર જાણ્યા! તુહે લિખ્યું જે ૧૪ મા ગુણઠાણાને ચિરમ સમયે ૭૨ ક્ષય કરી અને ૧૩ પ્રકૃતિ ચરમ સમયે ક્ષય કરી સિદ્ધિ વર્યા તે ચરમ સમયે જ સિદ્ધિ વર્યા કે લગતે સમયે સિદ્ધિ વર્યા? ઈમ લખ્યું તેહને ઉત્તર....? ચૌદમાં ગુણઠાણાના એહલે સમય ગએ લગતે સમયે સિદ્ધિ વય, જે કારણે છેહલે સમયે તો ૧૩ પ્રકૃતિ ઉદયમાં તથા રસ્તામાં છે, અને જે સમયે ઉદય સત્તાગત કર્મ હોય તેહજ સમઈ સિદ્ધિ, ઈમ કહેવાયજ કિમ? * કાંઈ સમયના બે ભાગ થતા નથી ! તથા જે કર્મને ઉદય તેહજ કમને ક્ષય એક સમયે કિમ હોય? તથા કઈ કહેર્યો છે એ તે વ્યવહાર વ્યાખ્યા છે, નિશ્ચય થકી-ચૌદમાં ગુણઠાણાને એહલે સમયે સિદ્ધિ ! તે પણિ કહેવું ન ઘટે! જે કારણ માટે આઉષ્ય કમને પરિશાહ કહ્યો છઈ ! જે આયુકર્મ સર્વથા જીવથી ભિન્ન કિવારઈ થયું? તિવારે વિશેષાવશ્યકમાં કહ્યું જે નિશ્ચયનયે “ઘરભવ પઢબેસાડે” ઈતિ એતલે પરભવને પ્રથમ સમયે સર્વશાત કહ્યો! જિવારે ઍહલે સમયે તે ન કહો ! વલી શ્રી વિશેષાવશ્યક મળે કેવલજ્ઞાન ઉપજવા આશ્રી નિશ્ચય-વ્યવહાર નય ફલાવ્યા છે, - તેમાં ઈમ ઠરાવ્યું જે-નિશ્ચય થકી કેવલજ્ઞાન તેરમા ગુણઠાણાને પ્રથમ સમયે ઉપનું, અને વ્યવહાર નયે તેરમાને બીજે સમયે ઉપનું, જે માટે વ્યવહાર નય તે ઉપના પછી ઉપનું કહે છે. યિાકાલ-નિષ્ઠાકાલ ભિન્ન સમયે માને છે, અને નિશ્ચયનય ઉપજતાંવેલા ઉપનું કહે છે, માટે નિશ્ચયનય ક્રિયાકાલ-નિષ્ઠાકાલ એક માને છં ઇતિ ! એ રીતે વિશેષાવશ્યકમાં ચર્ચા કરી છે; પણિ બારમાં ગુણઠાણાને ચરમ-સમયે કેવલજ્ઞાન એહવું તે કિહિઈ લિખ્યું નથી! જે તે બારમાને છેહલે સમ કેવલજ્ઞાન ઉપનું લિખ્યું હતત ચૌદમાને છેહલે સમયે સિદ્ધ ઈમ કહેવાત તેતે નથી ! તે માટે લગતે સમયે સિદ્ધિ ઈતિ!
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy